Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 45
________________ भावार्थः - हे भगवंतने शस्त्राथी छ नथी, ४२वत વગેરેથી ભેદ નથી, જલાદિકથી ક્લેદનથી, ખેદ નથી, શોષ નથી, દાહ નથી, તાપવગેરે આપત્તિનથી, સુખ નથી, દુઃખ નથી અને વાંછા-ઇચ્છા નથી તે એક જ શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૧૬. . टीका: - छिदेति, यस्य जिनेन्द्रस्य शस्त्रादिभिः छिदा छेदनं नो नास्ति । यस्य भिदा क्रकचपत्रादिभिर्विदारणं नो नास्ति, यस्य क्लेदो .जलादिभि: क्वथनं नास्ति, यस्य खेदो गमनागमनश्रम: स नास्ति, 'यस्य सिद्धभगवत: शोषणं शोष: पुद्गलापचयस्तस्याभाव:, यस्य दाहोऽग्न्यादिना दहनं तस्याप्यभावः, यस्य तापादिरापत् न दिनकरातापादिकष्टं नास्ति, यस्य इन्द्रियनितं सौख्यं नास्ति, यस्य इन्द्रियविषयविकारोद्भवं दुःखमपि नास्ति, यस्य वाञ्छा मनःस्पृहा नास्ति, स जिनेन्द्रः मे मम गतिः ॥ १६ ॥ टीकार्थः - ४ (मरावतने शul85 43 छेद नथी, ७२वत વગેરેથી ભેદ નથી, જલાદિકથી ક્લેદ (આદ્રતા) નથી, ખેદ એટલે ગમનાગમનથી થતો શ્રમ નથી, જે સિદ્ધ ભગવંતને શોષ એટલે પુદ્ગલનો અપચય-તે નથી, અગ્નિ વગેરેથી દાહ નથી, સૂર્યના આપ વગેરેનું કષ્ટ નથી, ઇંદ્રિયજનિત સુખ નથી, તેમજ ઇંદ્રિયવિષયના વિકારથી ઉત્પન્ન થયેલું દુઃખ પણ નથી, અને કોઈ ॥ पंच स्तोत्राणि ॥ 30

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140