Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 134
________________ संवेगरसायणरसिकेन पूर्वाचार्यश्रीजिनप्रभसूरिणा सन्दृब्धम् ‘अबालबुद्धिना बालमुनिना - श्रीहितवर्धनविजयेनानुवादितं च संविग्नश्रमणात्मनिन्दाकुलकम् walpanarsse श्रुत्वा श्रद्धाय सम्यक् शुभगुरुवचनं वेश्मवासं निरस्य, प्रव्रज्याऽथो पठित्वा बहुविधतपसा शोषयित्वा शरीरम्। धर्मध्यानाय यावत्प्रभवति समयस्तावदाकस्मिकीय-, म्प्राप्ता मोहस्य धाटी तटीदिव विषमा हा ! हताः कुत्र याम: ? ભાવાર્થ- શુભગુરુના વચનનું શ્રવણ કરી, એની દ્રઢ શ્રદ્ધા કરી, એ શ્રદ્ધાની ફળશ્રુતિ સ્વરૂપે ગૃહવાસને તિલાંજલી આપી, ચારિત્ર્યનો સ્વીકાર કરી અને ત્યારપછી પણ પુષ્કળ અભ્યાસ અને બહોળા તપ દ્વારા શરીરને સૂકવી નાંખી જ્યાં ધર્મધ્યાન માટેનો સમય માંડ ઉપસ્થિત થયો છે, અફસોસ ! ત્યાં જ આકસ્મિક રીતે મોહનું હુલ્લડ ત્રાટકી પડ્યું છે. વિજળીની જેમ જ તેણે અમને હણી નાખ્યા छ. २४३३... Ai. ४Sमें !!! ॥ १ ॥ एकेनाऽपि महाव्रतेन यतिनः खण्डेन भग्नेन वा, दुर्गत्यां पततो न सोऽपि भगवानीष्टे स्वयं रक्षितुम्। हत्वा तान्यखिलानि दुष्टमनसो वर्तामहे ये वयं, ११८ संविग्नश्रमणात्मनिन्दाकुलकम्

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140