________________
भावार्थः - हे भगवंतने शस्त्राथी छ नथी, ४२वत વગેરેથી ભેદ નથી, જલાદિકથી ક્લેદનથી, ખેદ નથી, શોષ નથી, દાહ નથી, તાપવગેરે આપત્તિનથી, સુખ નથી, દુઃખ નથી અને વાંછા-ઇચ્છા નથી તે એક જ શ્રી જિનેંદ્ર મારી ગતિ થાઓ. ૧૬.
. टीका: - छिदेति, यस्य जिनेन्द्रस्य शस्त्रादिभिः छिदा छेदनं नो नास्ति । यस्य भिदा क्रकचपत्रादिभिर्विदारणं नो नास्ति, यस्य क्लेदो .जलादिभि: क्वथनं नास्ति, यस्य खेदो गमनागमनश्रम: स नास्ति, 'यस्य सिद्धभगवत: शोषणं शोष: पुद्गलापचयस्तस्याभाव:, यस्य दाहोऽग्न्यादिना दहनं तस्याप्यभावः, यस्य तापादिरापत् न दिनकरातापादिकष्टं नास्ति, यस्य इन्द्रियनितं सौख्यं नास्ति, यस्य इन्द्रियविषयविकारोद्भवं दुःखमपि नास्ति, यस्य वाञ्छा मनःस्पृहा नास्ति, स जिनेन्द्रः मे मम गतिः ॥ १६ ॥
टीकार्थः - ४ (मरावतने शul85 43 छेद नथी, ७२वत વગેરેથી ભેદ નથી, જલાદિકથી ક્લેદ (આદ્રતા) નથી, ખેદ એટલે ગમનાગમનથી થતો શ્રમ નથી, જે સિદ્ધ ભગવંતને શોષ એટલે પુદ્ગલનો અપચય-તે નથી, અગ્નિ વગેરેથી દાહ નથી, સૂર્યના આપ વગેરેનું કષ્ટ નથી, ઇંદ્રિયજનિત સુખ નથી, તેમજ ઇંદ્રિયવિષયના વિકારથી ઉત્પન્ન થયેલું દુઃખ પણ નથી, અને કોઈ
॥ पंच स्तोत्राणि ॥ 30