Book Title: Panch Sangraha Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 7
________________ કર્મના પગલે છે, વિભાવદશામાં વીતે આત્મા તે પગલે ગ્રહણ કરે છે. આત્મા સાથે તે પુદગલ એકમેક થઈ જાય છે. આ સર્વ રવભાવસિદ્ધ છે. અનિ આકાશને બાળી શકતા નથી અને ચંદન આકાશને ઠઠક આપતું નથી એવું આ વિષયમાં નથી. મદિરા બુદ્ધિને બગાડે છે અને બ્રાહતી બુદ્ધિને ર્તિ આપે છે. એટલે તથ્વી પર વિષયમાં પદાર્થને અસંગત કરતા તે આગળ કરીને વિચાર કરનાર છવ ભૂલ કરે છે. બધાએલા કમ આત્માના ગુણને દબાવે છે. એ જે જે ગુણને લગાવે છે તેને અનુરૂપ કર્મના નામ છે. આ કારણે કર્મના મૂળ આઠ પ્રકાર પડ્યા છે. દરેક કર્મના ઉત્તર વિભાગ છે. આ ઉત્તર પ્રવૃતિઓ સુધીનું સ્વરૂપ વિસ્તારથી મળે છે. પણ તેની અવાસ્તર પ્રકૃતિએ, તેમાં પણ ભેદ વગેરે વિચારણાઓ પણ છુટી છવાઈ થયેલી છે. વિશ્વમાં જણાતા જીવને કઈ પણ ભાવ એવો નથી કે જેમાં કર્મ ભાગ ન ભજવતું હોય, કમર કેમ બંધાય છે? કબધિના કારણ કયા છે? ઈત્યાદિ વિચારે વ્યવસ્થિત કરવાથી કર્મનું સ્વરૂપ યથાવત સમજાય છે. કારણ દૂર કરવાથી તેને લીધે આવતા કર્મો બંધ થાય છે, પછી કમ બંધાતું હોય તે પણ આત્માના તે તે ગુણને તે કર્મ ઢાંકી શકતું નથી. બાંધેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે, એ ભાગ રસથી અને પ્રદેશથી એમ બે પ્રકાર છે. પ્રદેશથી દરેક કર્મ વિવું જ પડે. રસથી વિદાય પણ ખરું અને ન પણ લેવાય, રસથી વાતું જ કમ વેરાય છે એવું સમજાય છે. કર્મમાં પરિવર્તન એટલે ફેરફાર થઈ શકે છે. મૂળ સ્વભાવ કાયમ રહે છે પણ અવાર પરાવર્તન થાય છે, અવાન્તર પરાવર્તનમાં પણ તું થાય કેતુ ન થાય ઇત્યાદિ સ્વરૂપે સમજવા જેવું છે, બધાએલું કમ છવ ધારે તે જલદી પણ વેરી શકે છે. કર્મમાં આ સર્વ કાર્ય કરનાર જે પ્રક્રિયા તે કરણ કહેવાય છે. એ કારણે આઠ છે, ૧ બંધન, ૨ સકમ, ૩ ઉના, અપવના, ઉદીરણ, ૬ ઉપશમના નિધત્તિ અને ૮ નિકાચના. આ કારણેની વિચારણા કરવાથી કમર અને જીવ શું કરી શકે છે? એનું ભાત સ્પષ્ટ થાય છે. વિતરનું નિયમન કરનારા પાંચમાં કમ પણ છે. કાળ, સ્વભાવ, નિયરિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ છે. એ પાંચ મળ્યા સિવાય કંઈપણ કાર્ય થતું નથી એ નિયમ છે. છતાં પણ કાર્યવિશે એક-બીજાને પ્રધાન ગૌણલાવ અવશ્ય રહે છે. કાળસ્વભાવ ને નિયતિની વિવક્ષા ગૌણ કરીને આગમાં કમર અને પુરુષાર્થ અગે કેટલીક વિશિષ્ટ વિચારણાઓ બલાલ અગે કરી છે. કમ બળવત છે કે પુરુષાર્થ બળવાનું છે? એ પ્રશ્ન અડીખમ સદાને માટે ખડા જ રહ્યા કરે એવે છે. કારણકે વિશ્વમાં બજે રીતે બનતું આવ્યું છે, બને છે અને બન્યા કરશે, ક્યારેક કર્મ આત્મા ઉપર ભાર કરી જાય છે તે ક્યારેક આત્મા કમર ઉપર જોર કરી જાય છે. શ્રી ભગવતીજી સત્રમાં પણ એ હકીકત સ્પષ્ટ કહી છે. “હાથ મા થયા, ત્યવિ અor a આત્માને સ્વાધીન પુરુષાર્થ છે. ભવ્ય પુરુષાર્થ કેળવીને કર્મબન્ધનમાંથી સદા માટે સુક્ત મનવું એ પરમયિ છે. એ દયેયની સિદ્ધિ અનતા આત્માઓએ કરી છે, એટલે જીવે કર્મ સામે સતત જજુમવાનું ચાલુ જ રાખવું એ કર્તવ્ય છે. ભાગ્યમાં નથી, કમ આડું આવે છે. કર્મ કાર્ડ છ ઇત્યાદિ વિચારે આગળ કરીનેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 950