Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 5
________________ ખાસ વિજ્ઞપ્તિ પરમાત્મા શ્રી વીતરાગદેવની આજ્ઞાને શિરસાવત્થ માનનાર હે પુણ્યવાન આત્મા ! આ ગ્રંથમાં – પરમપૂજ્ય વિશ્વકલ્યાણકર પવિત્ર અને જૈન ધર્મના સર્વોત્કૃષ્ટ મહત્ત્વનાં સૂત્રો આવેલાં છે. જેના ઉપર સમગ્ર જૈન ધર્મની ઈમારત ચણાયેલી છે. માટે પણ – ૧. તેનું જેટલું બને તેટલું બહુમાન કરજો. ૨. આશાતના, અપમાન, અવિનય જરા પણ ન થવા દેજો. ૩. પૂરેપૂરા બહુમાન અને ભક્તિથી વાંચજો અને ભણજો. ૪. અપવિત્ર વાતાવરણ તથા સ્પર્ધાદિથી દૂર રાખજો. જગતમાં આના કરતાં કોઈ પણ સાહિત્ય ઊંચું નથી” એ સત્ય હકીકત કદી ભૂલશો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 883