________________
ખાસ વિજ્ઞપ્તિ
પરમાત્મા શ્રી વીતરાગદેવની આજ્ઞાને શિરસાવત્થ માનનાર હે પુણ્યવાન આત્મા !
આ ગ્રંથમાં – પરમપૂજ્ય વિશ્વકલ્યાણકર પવિત્ર અને જૈન ધર્મના સર્વોત્કૃષ્ટ મહત્ત્વનાં સૂત્રો આવેલાં છે. જેના ઉપર સમગ્ર જૈન ધર્મની ઈમારત ચણાયેલી છે.
માટે પણ – ૧. તેનું જેટલું બને તેટલું બહુમાન કરજો. ૨. આશાતના, અપમાન, અવિનય જરા પણ ન થવા દેજો. ૩. પૂરેપૂરા બહુમાન અને ભક્તિથી વાંચજો અને ભણજો. ૪. અપવિત્ર વાતાવરણ તથા સ્પર્ધાદિથી દૂર રાખજો.
જગતમાં આના કરતાં કોઈ પણ સાહિત્ય ઊંચું નથી” એ સત્ય હકીકત કદી ભૂલશો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org