Book Title: Panch Parmagama
Author(s): Babubhai Tribhovandas Zaveri
Publisher: Babubhai Tribhovandas Zaveri

View full book text
Previous | Next

Page 5
________________ મુક કલાકાર કિશhi hee છે. સ્વ. શ્રી હેમકુંવરબહેન ત્રિભૂવનદાસ ઝવેરી પ્રત્યે * રમરાજલિ : પૂજ્ય માતુશ્રી, ૧૦૦૮ પરમ પૂજ્ય મહાવીર પ્રભુએ પ્રપેલ વીતરાગવિજ્ઞાનમય અધ્યાત્મમાર્ગના પ્રભાવક પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી તથા પવિત્રાત્મા પ્રશમમૂર્તિ સ્વાત્મન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના કલ્યાણ બોધક મગળ સત્સમાગમનો અનન્ય લાભ આપે છપનના ઉત્તર ભાગમાં બહુ વર્ષો સુધી સોનગઢમાં સતત રડી લીધા હતે આપને અન્ય ગુઑવ તથા પૂજ્ય બહેનશ્રી પ્રતિ અગાધ શ્રદ્ધા તેમ જ ભક્તિ હની તેઓશ્રીના શુદ્ધાત્મસભર્યા અમૃતપ્રવચન સાંભળવા સમજવાની આપને વણી રુચિ હતી પૂજ્ય ગુન્હેવનાં અધ્યાત્મસમય પ્રવચનોથી તથા પૂ. બહેનશ્રીના વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુર પ્રત્યેના પ્રશાંત ભક્તિરસથી આપ ખૂબ જ પ્રભાવિત તેમ જ પ્રમુદિત થતા હતા. સરળતા, વીતરાગ દેવ-ગુમ ધર્મની રુચિ, પૂ ગુરદેવ તથા પૂ બહેનશ્રી પ્રત્યે ખૂબ જ બહુમાન અને તત્વજ્ઞાનની જિજ્ઞાસાભરી ઉત્કંઠા વગેરે આપના ઉત્તમ ગુણેના આદર મહ અમે ગૌ આપને, આપની પુણ્યસ્મૃતિ નિમિત્તે, આ “પચ પરમાગમ' પુસ્તકના પ્રકાશન દ્વારા ભાવભીની મરણજલિ અપએ છીએ, તથા આપનો આત્મા ધાર્મિક સક્કાના બળથી શીધ્ર ગાવત પરમાનદમય પરમાત્માના પાન –એવુ હૃદયથી પ્રાવીએ છીએ આપના બાળકેછે અ.સ. નિર્મળાગૌરી (પુત્રવધૂ) બાબુભાઈ (પુત્ર) - અ. રમાગૌરી મનુભાઈ (પુત્ર) પૌત્રવધૂ અસૌ. જયશ્રી કિરીટકુમાર ઝવેરી અ.સ. દીપિકા અનિલકુમાર ઝવેરી પૌત્રી:- ઉપા, જાતિ. ભારતી, સંધ્યા பஸ்காங்கட்டான். கடல்

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 547