Book Title: Mumukshu ane Micchami Dukkadam Author(s): Dharmguptavijay Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust View full book textPage 4
________________ અમેાવાસ્ત્ર ! અનાદિ કાલીન કષાયાની જડને જડમૂળમાંથી ઉખેવા મા-નમ્રતા સહુન શીલતા વગેરે ગુણેનની જરૂર રહેવાની. સંસારના મૂળમાં કષાય પડયા છે. કષાયની કાલીમા—કાળ-જામાં લાગેલી હાય તે ઉજજવળતા પમાય કયાંથી ? ક્ષમા છે જીવનનુ નવનીત. મૃદુતા વિના માનવતા શાભતી નથી. જીવનમાં પ્રગતિ મેળવવા નમ્ર ખનવું જરૂરી છે. નમ્ર ઝાડ નદીમાં ખેંચે. અઙ ઉડી જાય.' નમ્રતામાં પ્રભુતા વસે’આ બધી લેાકેાતિએ વ્યવહાર અને ધમ માગમાં પણ અતિ ઉપયોગી છે અને અપનાવવા જેવી છે. મેાક્ષ મા'ના અનુયાયી જીવા માટે તે ક્ષમા-નમ્રતા વગેરે ગુણા અતિ ઉપયોગી છે. ક્ષમાભાવ કયારે પ્રકટે ? સાધન વિના સાધ્ય સિદ્ધિ થઇ શકતી નથી. જાણતાં અજાગુતાં કેાઈની સાથે ક્રોધ થઇ ગયા હાય, વેરના ભાવ જાગી ગયેા હાય અથવા પાપકારી કાઈ પણ પ્રવૃત્તિમાં પગ મૂકાઇ ગયા હૈાય તે સમયે ‘મિચ્છામિ દુક્કડમ્ 'ના અમાઘાસ્ત્ર દ્વારા પાપની વિષ વેલને મૂળમાંથી કાપી શકાય છે. ક્ષમાભાવ પ્રકટાવવા અને કષાયાને કાઢવા મિચ્છામિ દુક્કડમ્ ’ અત્ય’ત ઉપયોગી સાધન છે. પ્રસ્તુત પુસ્તકમાં વિદ્વાન મુનિરાજશ્રીએ · મિચ્છામિ દુક્કડમ્'ના ઊંડા મને ખૂબજ સુંદર રીતે વધુ ન્યા છે. પ્રાર’ભમાં ‘મિચ્છામિ દુક્કડમ્'ની ઉપચાગિતા, એના ભાવાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34