Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 32
________________ ૩૧ માન કર્યું, શાસ્ત્રકારેનું પણ અપમાન કર્યું, શાસ્ત્રોને અસત્ય કહ્યાં, આગને અનાદર કર્યો, છતી શક્તિએ આગમોને ઉદ્ધાર ન કર્યો તેને મિચ્છામિ દુકકડ (૯૪) હે શીવસુખના ભકતા ! એકચિત્તે નિષ્કામ ભાવથી અહંભાવથી તારી ભક્તિ, ગુરૂભકિત, આગમભકિત, સંઘભકિત ન કરી તેને મિચ્છામિ દુક્કડ (૫) હે અરૂપી ! વિધિપૂર્વક ૧૯ દેષ ટાળી કદીયે કા સર્ગ ન કર્યો, ૩ર દેષ રહિત કદીયે એક પણ સામાયિક ન કર્યું, ઘેર પશ્ચાતાપ સાથે ઉપગપૂર્વક એકવાર પણ પ્રતિક્રમણ ન કર્યું, એક પૌષધ પણ ન કર્યો, એકચિત્તે તારા નામને જાપ ન જમે, તલ્લીન બની તારું ધ્યાન ન કર્યું તેને મિચ્છામિ દુક્કડું (૬) હે નિઃસંગ ! પરપુગલના સંગમાં આસકત બની કદીયે નિસંગ બનવા ઈચ્છા ન કરી, પ્રયત્ન કે ન કર્યો, તેને મિચ્છામિ દુક્કડું (૭) હે નિર્મળ ! મેં કદીયે મારા આત્માને કર્મમલ ધઈ નિર્મળ બનવાની કદીયે ચિંતા એ ન કરી તેને નિર્મળ બનવાની મિચ્છામિ દુક્કડું (૮) હે નિષ્કલંક ! કર્મનાકલંકને કાઢવા મેં કદીયે પ્રયત્ન ન કર્યો તેને મિચ્છામિ દુકકડું (૯) હે નિષ્કામી ! અત્યંત કામાસક્ત બનીને મેં મારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34