________________
૩૨
આમાને કદીયે નિષ્કામી બનાવવા પ્રયત્ન ન કર્યો
તેને મિચ્છામિ દુક્કડું (૧૦૦) હે નિષ્કવાયી ! મેં કષાયરૂપી કસાઈઓ સાથે પાકી
સ્તી બાંધી તારો દ્રોહ કર્યો તેને મિચ્છામિ દુક્કડ (૧૦૧) હે અવેદી ! વેદના ઉદયમાં અંધ બની મેં જગ
તના જીવેની વેદનાની પરવાહ ન કરી તેને મિચ્છામિ દુકકડું
ઉપર મુજબ મેં અહિં ૧૦૧ દુષ્કૃતની નિંદા કરવાની અને તેને “મિચ્છામિ દુક્કડ” દેવાના પ્રકારે યથામતિ બતાવ્યા છે. આવા બીજા ઘણાયે દુષ્કૃતની નિંદા કરવાના અને તેને મિચ્છામિ દુક દેવાના પ્રકારો આગમમાં બતાવેલા છે.
તેથી જે મુમુક્ષુ જ જિનમંદિરમાં દેવાધિદેવ સમક્ષ બે હાથ જોડી ઉભા રહી હદયમાં દુષ્કૃત કર્યા બદલને ઘેર પશ્ચાતાપ રાખી મિચ્છામિ દુક્કડં દેશે તે શીધ્ર શીવરમ– ણીને વરશે.
શિવમસ્તુ સર્વ જગત :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org