Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮ (૭૮) હૈ વૈરાગ્ય વારિધિ ! ભવ અને ભવના ભાગે પ્રત્યે ચિત્તમાં વૈરાગ્ય ધારણ ન કર્યાં, અસાર સંસારને સાર, વિષમય વિષયાને અમૃતતુલ્ય, તને ભેગ વંચના, ધ ક્રિયાઓને માલક્રિયા માની તેના મિચ્છામિ દુક્કડ (૭૯) હૈ પ્રકૃષ્ટપુણ્યના સ્વામિ ! સ્ત્રીને નર૪સીડી માનવાને ખલે સ્વર્ગની સૌડી માર્ગો, અને (ધનને) સકલ અનથનું (દુઃખનુ) મૂલ માનવાને ખદલે તેને સર્વ સુખનું મૂળ માન્યું તેના મિચ્છામિ દુક્કડ (૮૦) હૈ જગદાન દકારી ! સ`સારવાસને મહેલવાસ અને સચમને જેલ માની તેના મિચ્છામિ દુક્કડ .. (૮૧) હે સાગરવરગંભીર ! મેં અવિધિથી સામાયિક, પ્રતિક્રમણુ, પૌષધ, જિનપૂજા, ગુરૂભક્તિ આદિ કયુ તેના મિચ્છામિ દુક્કડ (૮૨) હૈ પરમ મુનિ ! મે. જિનમ'દિના, તીર્થોના, ધ સ્થાનાના વહિવટ વિધિપૂર્ણાંક ન કર્યાં, દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ભક્ષણ કર્યુ, ઉપેક્ષા કરી, દુરુપયોગ કર્યાં તેને મિચ્છામિ દુક્કડ *(૮૩) હું કુલદીપક ! મેં જૈનધર્મનું હલકું દેખાય, તેની Àાલા, છાયા ઘટે, લેાકા ધમ થી ઉગી જાય, જૈનધર્મની નિંદા થાય, લાકોની ખેાધિદુલ ભ થાય એવાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34