________________
જઈ પારકી પંચાત કરી, ચાડીચુગલી કરી, અવિનયથી બેઠા, ઉભા રહ્યા તે બદલ મિચ્છામિ દુક્કડ
(૭૫) હે કલાનિધિ ! શ્રાવક જીવનમાં શ્રાવકાચારનું મેં
બરાબર પાલન ન કર્યું તેને મિચ્છામિ દુક્કડ (૭૬) હે સૌભાગ્યનિધિ ! આ જન્મમાં–ગતજજેમાં અઢાર
પાપ–સ્થાનક મેં મન વષન કાયાથી સેવ્યાં, સેવરાવ્યાં,
અનુમેઘાં તે બદલ મિચ્છામિ દુક્કડું (૭૭) હે દાક્ષિણ્ય મહોદધિ! મેં મિથ્યાત્વી અને માન્યા,
તેની આરાધના કરી, મિથ્યા દેવદેવીઓની બાધાઓ રાખી, મિથ્યાત્વીઓને સંગ કર્યો, અન્ય ધમીએની પ્રશંસા કરી, શુદ્ધ સમ્યફત્રને ધારણ ન કર્યું, સમ્યફત્વમાં અતિચારે લગાડયા, સમકિત ઉચ્ચરી ભાંગ્યું, વ્રત લઈ નિયમ લઈ ભાંગ્યા, તેનું પ્રાયશ્ચિત ન કર્યું, શ્રાવકનાં તેનું વિધિપૂર્વક સુગુરૂ પાસે વિનય બહુમાન પૂર્વક શ્રવણ ન કર્યું શ્રવણ કર્યું પણ તેને સમ્યગ વિધિપૂર્વક સ્વીકાર ન કર્યો, સ્વીકાર કરી તેનું સમ્યગ પાલન ન કર્યું, વારંવાર તેને યાદ ન ક્યાં, વ્રત લઈ હર્ષન થયે, વ્રત રક્ષા બરાબર ન કરી, રાત્રિભેજન, કંદમૂળ બત્રીસ અનંતકાય, બાવીસ અભક્ષ્ય, વાસી. ભેજન, દ્વિદળ કર્માદાનના ધંધા અનર્થ દંડ વગેરેને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કર્યો. તેને મિચ્છામિ દુક્કડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org