Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust
View full book text
________________
૨૫
(૬૬) હૈ સાવિક શિરામણું ! દીક્ષા લઈને મે આહાર શુદ્ધિ, વશુદ્ધિ, પાત્રશુદ્ધિ, વસતીશુદ્ધિ ન સાચવી અને અશુદ્ધ આહારાદિનું ગ્રહણ કર્યુ તેના મિચ્છામિ દુક્કડ
(૬૭) હૈ સજ્જન શિરોમણિ ! દૌક્ષા લઈને મે ગુરૂની લજા, શરમ, ભય છોડી દઈ સાંઢની માફક વી તેના મિચ્છામિ દુક્કડં
(૬૮) હૈ સાધુ શિરોમણિ ! ગુરૂ આજ્ઞાને સહુ પરમમંત્ર માફક માની ન માની, ગુરૂ આજ્ઞાનો અનાદર કર્યો, વિલખથી આજ્ઞા માની, આજ્ઞા ઉઠાવતાં મન દુભાયુ, વેઠયાની માફક આજ્ઞાપાલન કર્યું તેના મિચ્છામિ દુક્કડ
(૬૯) હે કૃતજ્ઞી શિશમણિ ! શભ્યસહિત જ્ઞાનાદિગુણુંાની, ક્ષમાદિર્ગુણેાની આરાધના કરી, ગીતા ગુરૂ પાસે શુદ્ધ દીલે, માન માયા મૂર્કી આલેચના ન કરી, આલાચના તે લીધી; પણ પ્રાયશ્ચિત ન કર્યું તેના તે મિચ્છામિ દુક્કડ
(૭૦) હું પરમ સંયમી ! દૌક્ષા લઈ દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ, ભક્તો, દેહ વગેરેનુ' મમત્વ ન છેડ્યુ', અપ્રતિબદ્ધ વિહારી ન બન્યા, લેાકવ્યાપાર, લેાકરજન વગેરેના ત્યાગ ન કર્યાં, કતૃત્વનું અભિમાન કર્યું', સાવદ્ય છોડી અસાવધ આચયુ" તેના મિચ્છામિ દુક્કડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/3010bcd311518ce771ad9dc564031db63dd3392dba9d79b8f0443ff9b350a107.jpg)
Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34