Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 25
________________ ૨૪ (૫૯) હે શીવસુખ દાતા ! શીવસુખ માટે તારા ઉપયોગ ન કરતાં વૈયિક માટે તારા ઉપયોગ કરી તારી ઘાર આશાતના-અપમાન કર્યુ તેના મિચ્છામિ દુક્કડ (૬૦) હે પરમપદ વાસી ! મે તારાં પૂજન પરમપદ માટે ન કર્યાં, પણ દુન્યવી પદ પ્રાપ્ત કરવા કર્યાં તેના મિચ્છામિ દુક્કડં (૬૧) હૈ માંદાતા ! મે' સન્માર્ગના નાશ કરી ઉન્માગ ની સ્થાપના કરી જગતના જીવાને માગે લઈ ગયા તેના મિચ્છામિ દુક્કડ (૬૨) હું તારકામાં શિરોમણુિ ! સાધુજીવનમાં પણ સ્વપ્રશ’સા, પરિન દા, પરદેષદર્શીન, પરઇર્ષ્યા પરપ્રશ'સામાં નારાજી, સ્વપ્રશંસા-શ્રવણુમાં રાજીપો, પરનિ’દા શ્રવણુ. વગેરે ન છેડયું તેના મિચ્છામિ દુક્કડ (૬૩) હું ઉપકારીઓમાં શિરામણિ ! સાધુ થઈને પણ મેાક્ષની ઈચ્છાને છેાડી ખીજી સત્કાર, સન્માન, પ્રસિદ્ધિ, કીતિ, સ્ત્રપૂજા વગેરેની ઈચ્છાએ કરો તે બદલ મિચ્છામિ દુક્કડ' (૬૪) હું સ` દેશકામાં શિરામણ ! મે દીક્ષા લીધી, પણ ગુરૂ પાસે શિક્ષા ન લીધી અને લેાકેા પાસેથી ભિક્ષા લીધી તેને મિચ્છામિ દુક્કડ (૬૫) હૈ ક સૈન્ય વિજેતા ! મેં દૌક્ષા લઇને દીક્ષા ગુરૂને બરાબર વિનય, ભકિત, હુમાન આજ્ઞાપાલન વગેરે ન કર્યુ. તેના મિચ્છામિ દુક્કડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34