Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 24
________________ ૨૩ રાખે, તેને મિચ્છામિ દુક્કડ (૫૩) હે રાગદ્વેષ વિજેતા ! મેં રાગદ્વેષને જીતવા સંયમ લીધું પણ તે જ રાગદ્વેષથી પરાજિત થઈ તારું ગૌરવ ઘટાડયું તેને મિચ્છામિ દુક્કડં. (૫૪) હે કામ વિજેતા ! સુદુર્જય એવા કામશત્રુ પર વિજય મેળવવા મેં મહાભિનિષ્ક્રમણ કર્યું તે શત્રુથી હું ઘાયલ થઈ જવાથી તારી ધર્મસેનાની શાન ન વધારી તેને મિચ્છામિ દુક્કડું (૫૫) હે માગેપ ! સાધુજીવનમાં પણ રસ ગારવ, શાતા ગારવામાં ગરકાવ બનીને ષકાયની રક્ષા કરવામાં ઉપેક્ષા કરી તેને મિચ્છામિ દુક્કડું (૫૬) હે મહા નિર્ધામક! દીક્ષા લઈને સત્તર વિધ સંય મનું નિરતિચાર-શુદ્ધ પાલન ન કર્યું, તેને મિચ્છામિ દુક્કડ (૫૭) હે અભયદાતા ! દીક્ષા લઈને દશસંજ્ઞાઓની પગ– ચંપી કરી તારી, મારા ગુરૂમહારાજની અને તારા શાસનની કીર્તિને કલંક લગાડયું તેને મિચ્છામિ દુક્કડ (૫૮) હે ચક્ષુદાતા! દીક્ષા લઇ ઉપસર્ગો અને પરીસની સેનાને જોઈ સંયમરૂપી સમરાંગણમાંથી ભાગી છૂટ અને તેઓની શરણાગતિ સ્વીકારી તારા શાસનની શેભા ઘટાડી તેને મિચ્છામિ દુક્કડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34