SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ (૬૬) હૈ સાવિક શિરામણું ! દીક્ષા લઈને મે આહાર શુદ્ધિ, વશુદ્ધિ, પાત્રશુદ્ધિ, વસતીશુદ્ધિ ન સાચવી અને અશુદ્ધ આહારાદિનું ગ્રહણ કર્યુ તેના મિચ્છામિ દુક્કડ (૬૭) હૈ સજ્જન શિરોમણિ ! દૌક્ષા લઈને મે ગુરૂની લજા, શરમ, ભય છોડી દઈ સાંઢની માફક વી તેના મિચ્છામિ દુક્કડં (૬૮) હૈ સાધુ શિરોમણિ ! ગુરૂ આજ્ઞાને સહુ પરમમંત્ર માફક માની ન માની, ગુરૂ આજ્ઞાનો અનાદર કર્યો, વિલખથી આજ્ઞા માની, આજ્ઞા ઉઠાવતાં મન દુભાયુ, વેઠયાની માફક આજ્ઞાપાલન કર્યું તેના મિચ્છામિ દુક્કડ (૬૯) હે કૃતજ્ઞી શિશમણિ ! શભ્યસહિત જ્ઞાનાદિગુણુંાની, ક્ષમાદિર્ગુણેાની આરાધના કરી, ગીતા ગુરૂ પાસે શુદ્ધ દીલે, માન માયા મૂર્કી આલેચના ન કરી, આલાચના તે લીધી; પણ પ્રાયશ્ચિત ન કર્યું તેના તે મિચ્છામિ દુક્કડ (૭૦) હું પરમ સંયમી ! દૌક્ષા લઈ દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ, ભક્તો, દેહ વગેરેનુ' મમત્વ ન છેડ્યુ', અપ્રતિબદ્ધ વિહારી ન બન્યા, લેાકવ્યાપાર, લેાકરજન વગેરેના ત્યાગ ન કર્યાં, કતૃત્વનું અભિમાન કર્યું', સાવદ્ય છોડી અસાવધ આચયુ" તેના મિચ્છામિ દુક્કડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005452
Book TitleMumukshu ane Micchami Dukkadam
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy