SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧) હૈ યથાર્થ દૃષ્ટા ! મેં દીક્ષા લઈ યથાવિધિ સાધુ, સામાચારીનુ ખાખર પાલન ન કર્યુ, અષ્ટપ્રવચન માતાનું સમ્યક્ પાલન ન કર્યું તે બદલ મિચ્છામિ દુક્કડ’ (૭૨) હૈ યથાર્થ વકતા ! મેં ચારપ્રકારની ધર્મકથા ન કરી અને ચાર પ્રકારની વિકથા કરી, ધમ ધ્યાન વગેરે ન ધ્યાયું, આ રૌદ્રધ્યાન ધ્યાયુ, ત્રણ ગુપ્તિનું ખરાખર પાલન ન કર્યું, ત્રણ ઈંડ સેન્યા તેનું મિચ્છામિ દુક્કડ (૭૩) હું સૌભાગ્ય નિધિ ! મેં મૈત્રી, પ્રમેઇ, કારૂણ્ય અને માધ્યસ્થ, અનિત્યાદિ ખાર ભાવના, જ્ઞાન ભાવના, દેશન ભાવના ચાશ્ત્રિ ભાવના, વૈરાગ્ય ભાવના, પાંચ મહાનતાની પચ્ચીસ ભાવનાઓને સમ્યગ્ ભાવી નહિ અને આસૂરી આદિ ભાવનાએ ભાવી તેના મિચ્છામિ દુક્કડ (૭૪) હૈ રૂપનિધિ ! ધર્મસ્થાનામાં પણ મેં કષાય કર્યાં, ઝગડા કર્યાં, અસંયમ સેવ્યે, અજયણાથી વર્યાં, ઔચિત્યનું ઉલ્લંધન કર્યું, બીજાઓને ભકિતમાં–ક્રિયા કરતાં અંતરાય કર્યો, શાસ્ત્રવિધિ ન સાચવી, નિસિહીનું પાલન ન કર્યું, સાંસારિક કાર્યોંની ચિંતા કરી, સાંસારિક વાત કરી, નિદા કરી, મારામારી કરી, ગાળાગાળી કરી, પરસ્ત્રીનાં રૂપ જોયાં, ત્યાં દેવ ગુરૂની શરમ ન રાખો, ભવભય દૌલમાં ન રાખ્યો, ત્યાં જેમ તેમ વર્ત્યાઁ. ત્યાં, જરાયે વિધિના આદર ન રાખ્યા, મન સ્થિર ન રાખ્યુ, ઇન્દ્રિયાને સયમમાં ન રાખ્ત, ત્યાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005452
Book TitleMumukshu ane Micchami Dukkadam
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy