Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust
View full book text
________________
૧૭
બહુમાન ન ધર્યું તેને મિચ્છામિ દુક્કડં.
(૨૯) હે સકલમને રેથ સુરતરુ ! મેં બીજાઓના ઉત્કર્ષમાં
ઈર્ષ્યા કરી, અપકર્ષમાં આનંદ પામે, બીજાઓના સુખ-સંપત્તિનો નાશ કર્યો, તેઓના દુઃખમાં રાજી થ, જાણીને બીજાઓને દુઃખી કર્યા, અશાતા ઉપજાવી, અસમાધિ ઉપજાવી, શોક સંતાપ કરાવ્યા, તેઓ ઉપર ખોટા આક્ષેપ લગાવ્યા, તેઓની નિંદા કરી તેઓને હલકા પાડયા, તિરસ્કાર કર્યા, કડવાં વચન સંભળાવ્યાં, ગાળે દીધી, તેઓની ખાનગી વાત જાહેર કરી દીધી, તેઓ ઉપર ખૂબ કેધ કર્યો, તેઓની આગળ ખૂબજ અભિમાન કર્યું, તેઓને બેટી સલાહ આપી, બેટે રસ્તો બતાવ્યું, તેઓને ઠગ્યા, તેઓને વિશ્વાસઘાત કર્યો, અન્યાય કર્યો, તેઓને વચન આપીને ફરી ગયે, તેઓ વિરુદ્ધ બેટા
લેખ લખ્યા, તેઓની સંપત્તિ લુંટી લીધી, તેઓને લાભમાં અંતરાય કર્યો, ભેગ–ઉપગમાં અંતરાય કર્યો, તેઓ સાથે ઝગડાલડાઈ-કંકાસ કર્યો, નારદવેડા કરી તેઓને આપસ આપસમાં લડાવી માર્યા, તેઓ સાથે વેર-વિરોધ રાખે, તેઓ સાથે અબોલા લીધા, તેઓ ઉપર દ્વેષ, તેઓના વંશ, કુલને નાશ કર્યોકરાવ્યો, તેઓ ઉપર મંત્ર-તંત્રોના પ્રવેશ કર્યા આવા દુષ્ટ કાર્યોને મિચ્છામિ દુક્કડં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34