Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 20
________________ ૧૯ બેલ્ય, લખ્યું તેને મિચ્છામિ દુક્કડં. (૩૪) હે લેક પ્રદ્યોતકર ! છતી શકિતએ શ્રત ભયે નહિ, ભણીને પ્રમાદથી ભૂલી ગયે, છતી શકિતએ શ્રુતને સાચવ્યું નહિ, માત્ર સૂત્ર ભયે, માત્ર અર્થ ભયે, સૂત્ર ભર્યો, પણ તેને અર્થ ન ભણે, અર્થ ભ, પણ મૂલ સૂત્ર ન ભણે, ભણીને બીજાઓને ભણાવ્યું નહિ, સૂત્રના અર્થની અનુપ્રેક્ષા ન કરી, શ્રુત ભણતાં ભણાવનાર ગુરૂને વિનય–ભકિત-બહુમાન ન કર્યું, ગુરૂનું નામ છૂપાવ્યું, અકાલે ભ, કાલે ન ભયે, ઉપધાન-ગેદવહન કર્યા વગર ભર્યો તેને મિચ્છામિ દુક્કડં. (૩૫) હે શિવમાર્ગ દર્શક! મેં સમ્યગ યથાશકિત જ્ઞાના ચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિયચારનું પાલન ન કર્યું, ન કરાવ્યું, ન અનુમવું તેને મિચ્છામિ દુક્કડં. (૩૬) હે શિવભવાટવી લંઘન સાર્થવાહ! જેટલા પ્રમાણમાં શુદ્ધ દેવગુરૂ ધર્મનું બહુમાન કરવું જોઈએ તેટલા પ્રમાણમાં મેં બહુમાન ન કર્યું, ન કરાવ્યું તેને મિચ્છામિ દુક્કડં. (૩૭) હે દુઃખી જનવત્સલ! દુખી જીની, પૂરપીડિતા છની છતી શક્તિએ સાર સંભાળ ન કરી તેને મિચ્છામિ દુકકડ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34