Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 14
________________ (૧૧) હે અશરણના શરણ! સાચી શક્તિએ મેં સુપાત્રદાન, અનુકંપા દાન, અભયદાન ધર્મદાન, જ્ઞાનદાન, ઉચિત દાન ન દીધું તેને મિચ્છામિ દુક્કડે (૧૨) હે અબંધુના બંધુ ! છતી શક્તિએ તારાં પંચકલ્યા કે ન ઉજવ્યાં, તારાં પાંચ કલ્યાણકેની આરાધના ન કરી, તારાં પાંચે કલ્યાણકાના ભવ્ય વરઘેડા ન કાઢયા, ન જેયાન વરઘેડામાં ગયે તેને મિચ્છામિ દુક્કડું (૧૩) હે અસહાયના સહાય ! છતી શક્તિએ રથયાત્રાને, જલયાત્રાને વરઘેડે ન કાઢયે, દિક્ષાથીઓના વરઘેડા ન કાઢયા, તપસ્વીઓના વરઘોડા ન કાઢયા, ન જોયા ન તે વરઘોડામાં ગયે, છતી શક્તિએ શાસ નની શોભા ન વધારી તેને મિચ્છામિ દુક્કડું (૧૪) ત્રિભુવન પિતા! છતી શક્તિઓ પર વાદીઓના પડકારને ન ઝીલ્ય, પરવાદીઓને છતી શક્તિએ પરાજિત ન કર્યો, તેથી જિનશાસનની છાયાને ઘાત કર્યો તેને મિચ્છામિ દુક્કડું (૧૫) ત્રિભુવન માતા! છતી શક્તિએ તારા પ્રવચનનું માલિન્ય ન અટકાવ્યું, પ્રવચનની અવહીલના કરી કરાવી-અનુદી તેને મિચ્છામિ દુક્કડું (૧૬) ત્રિભુવન રક્ષક! છતી શક્તિએ સાધર્મિકેની ભકિત, બહુમાન ન કર્યું, તેઓને ઉદ્ધાર ન કર્યો, સંકટમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34