Book Title: Mumukshu ane Micchami Dukkadam
Author(s): Dharmguptavijay
Publisher: Premsuri Jain Sahitya Prakashan Trust

View full book text
Previous | Next

Page 9
________________ દ - દુષ્કૃત કરનારા એવા મારા આત્માની હું નિંદા કરૂં છું. હું શબ્દ દુષ્કૃતની નિંદા કરવાના અર્થમાં છે. તેથી પિતાના આત્માને ધિક્કારવાને કે-“મારા આત્માને ધિક્કાર છે કે જેણે આવું ભયંકર દુષ્કૃત–પાપ કર્યું. હું મહાપાપી છું' હું મહા દુર્ગણ શિરેમણિ હું મારા જે જગતમાં આ મહાપાપી બીજે કેણ હશે? “હું અકાર્યકારી-મહા અધમી છું” આવી રીતે પિતાના આત્માની નિંદા કરતાં કરતાં મિચ્છામિ દુકકડે દેવાને છે. - – કૃત મયા પાપ! પાપ કર્યું છે એના સ્વીકારનું પ્રતિક છે. કરેલા પાપના કે દેષના સમ્યગ્ર સ્વીકાર વગર દીધેલે મિચ્છામિ દુક્કડં નિષ્ફળ જાય છે. કરેલા પાપને કે દોષને સ્વીકાર કરે નથી, પિતાની જાતને નિર્દોષ માનવી છે, કરેલા અપરાધને ઈન્કાર કરો છે, દેશને સ્વીકાર કરતાં ખેટાં બહાનાં કાઢવાં છે, જાણીને અપરાધ કર્યો હોય અને કહેવું છે કે મેં અજાણતાં અપરાધ કર્યો છે. માટે અપરાધ કર્યો હોય તેને નાને માની–અલ્પ માની, સામાન્ય માની સ્વીકાર કરે, પિતાની હલકાઈ થવાના ભયે થયેલા અપરાધને કબુલે નહિ, કબૂલવામાં ગલ્લાં-તલાં કરે, મહા મુશ્કેલીએ પિતાને અપરાધ કબૂલ કરે તે મિચ્છામિ દુકાકડું દેવાના સાચા લાભથી વંચિત રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34