________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મણા
અવિચલપણ તેઓ તિતિક્ષાપૂર્વક પોતાની વ્યાધિજન્ય વેદના ધીર ભાવી સહવા લાગ્યા. પરંતુ બાળરાજા ઉંબર માતાનો વિરહ સહન કરી શકતો નથી, એ માતાને ઝંખે છે... એ રડે છે... માતાને શોધે છે... એ ખાતો નથી... પીતો નથી... એના શરીરને સંભાળવા છતાં રોગના ડાઘ તો પડવા શરૂ થઈ જ ગયા હતા. પ્રભાતસિંહે ઉંબરને રમવા-ખેલવા માટે બે બાળકો પણ લાવી દીધાં હતાં. ઉંબરને મિત્રો મળતાં તે હસી પડ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
re