________________ सर्गः पहेलो હવે હું સમ્યફ જ્ઞાન દર્શનાદિ મહાન ગુણ રત્નોના ઢગલારૂપ મુનિરાજ લોકશાહના ચરિત્રની મારી બુદ્ધિ પ્રમાણે રચના કરું છું, જે કે હું અલ્પ મતિ છું જેથી તેમના સંપૂર્ણ ગુણોનું વર્ણન તો હું કરી શકીશ નહીં પરંતુ આ ચરિત્ર ચિત્રણમાં જે કાંઈ ચિત્રિત કરીશ તે તેમના પ્રત્યેની ભકિતને આધિન થઈને મારી શક્તિ પ્રમાણે તેમના માને અનુરૂપ કરીશ. પા महात्मनाऽनेन मया विलोक्य स्वच्छानुरूपां स्वमनोऽनुवृत्तिम् / . तपस्विनां शास्त्रमनादि रूप मास्थानकं भव्य परिष्कृतं तत् // 6 // अर्थ-महात्मा मैं ने तपस्वि साधुओं की स्वच्छानुसारी संकुचित मनोवृत्ति को देखकर स्थानकवासि सिद्धान्त का प्रतिपादक अनादि भूत शास्त्र को अच्छी तरह परिष्कृत कर व्याख्या की है // 6 // મહાત્મા લોકાશાહે અને મેં સાધુઓની છાચારી અને સંકુચિત મનોવૃત્તિ જોઈને તપસ્વી સાધુઓ માટે સ્થાનકવાસી સિદ્ધાંત અનુસાર અનાદિ શાસ્ત્રનું સારી રીતે અવેલેકન કરીને વ્યાખ્યાન કરેલ છે પદો मतं तदेतद्धयगमत्प्रसिद्धिं श्वेताम्बरस्थानकवासिनाम्ना / काइयं गतं यत्प्रभव प्रभावाद्देवादिमौढयं खलु मानवानाम् // 7 // अर्थ-लोकाशाहजी महाराज के द्वारा जो अनादिकालसे प्रचलित स्थानकघासी सिद्धांत था उसको प्रकाशित किया गया वह गुजरात आदि प्रदेशों में श्वेताम्बर स्थानकवासी इस नाम से प्रसिद्धि को प्राप्त हुआ इसके प्रभावसे जो देवकी मान्यतासे प्रतिमापूजा आदि के-सम्बन्ध में मनुष्यों में मूढता थी वह धीरे धीरे कम होने लगी // 7 // કાશાહજી મહારાજ દ્વારા અનાદિ કાળથી પ્રચલિત જે થાનકવાસી સંપ્રદાય હતે તેને જ પ્રકાશિત કરેલ છે જે ગુજરાત વિગેરે પ્રદેશમાં તાંબર સ્થાનકવાસી એ નામથી પ્રસિદ્ધિને પામેલ છે. આના પ્રભાવથી જે દેવની માન્યતા અને મૂર્તિપૂજા વિગેરેના સંબંધમાં જનતામાં મૂઢ પણ હતું તે ધીમે ધીમે કમ થયેલ છે. यथाप्रसिद्धं चरितं मर्यंतच्छ्रतं यथा वच्मि तथैव चाहम् / श्रुतेऽनुभूते भवतीति भेदो ग्राह्या त्रुटि त्र भवेद्यदीह // 8 // ___ अर्थ-जिस रूप से यह चरित्र प्रसिद्ध है और जैसा इसे मैंने सुना है मैं उसी तरह से इसे ग्रथित करूंगा यदि कथन में किसी तरह का अन्तर प्रतीत