Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ દાન સ્વીકારનાર ઉપકારી લાગ્યા? ખેડૂતે વેરેલાં બીજ જમીને જો સ્વીકાર્યા જ ન હોત તો ખેડૂત શ્રીમંત બની જ શી રીતે શક્યો હોત? છોડને પાયેલું પાણી જો છોડે સ્વીકાર્યું જ ન હોત તો માણસ એ છોડ પર ઊગેલા પુષ્પની સુવાસ માણી જ શી રીતે શક્યો હોત? જવાબ આપો. દાન ચાહે પાંજરાપોળમાં આપ્યું છે કે પાઠશાળામાં આપ્યું છે. મંદિર માટે આપ્યું છે કે સાધુ-સાધ્વીની ભક્તિ માટે આપ્યું છે. ભિખારીને આપ્યું છે કે સાધર્મિકને આપ્યું છે. દાનને સ્વીકારનાર જ ઉપકારી લાગ્યા છે એવું કહી શકવાની સ્થિતિમાં અંતઃકરણ છે ખરું? એમણે દાન સ્વીકારવાનો જો

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100