________________
श्रीकुमारविहारशतकम्
4 વિશેષાર્થ - આ શ્લોકથી કવિ એવું દર્શાવે છે કે, તે કુમારવિહાર ચૈત્યમાં એટલા બધા ચંદ્રકાંત મણિઓ છે કે, રાત્રે તેમાંથી જલના બિંદુઓ ગળવાથી લોકોને માથે છત્રીઓ રાખી ગીત સાંભળવા પડે છે અને તેમાં સૂર્યકાંતમણિઓ એટલા બધા છે કે, દિવસે તેમાંથી ઝગતા અગ્નિના તણખા ખરવાથી લોકોને હાથમાં જલના પાત્રો રાખવા પડે છે. તે પાત્રો શ્રેણીબંધ ધરવાથી તોરણની શોભા બને છે. ૫૭
यस्मिन्नीलाश्मपूरे तिमिर इव पुरो लोलहस्तं भ्रमंत्यः क्वापि स्वच्छाश्मभिन्नां क्वचिदलिकतटीं पाणिभिः पीडयंत्यः। आत्मियं वापि बिंबं परमनुजभिया दत्तफालं विलंघ्य क्रामंत्यः पण्यनार्यो निकटभटविटांस्तन्वते स्मेरवक्त्रान् ॥५८॥
अवचूर्णिः- यस्मिन् प्रासादे क्वापि तिमिर इव नीलाश्मपूरे पुरः अग्रे लोलहस्तं भ्रमंत्यः क्वचित्स्वच्छाश्मभिन्नां अलिकतटीं पाणिभिः पीडयंत्यः मसलयंत्यः क्वापि परमनुजधिंया आत्मीयं बिंब दत्तफालं यथा स्यात्तथा विलंध्य क्रामंत्य पण्यनार्यो निकटभटविटान् स्मेरवक्त्रान् तन्वते विस्तारयंति। भिन्नां आस्फालितां । निकटभटविटान् आसन्नसुभटजारान् अलिकतटी તિની તર (ત્મિત્તિ) વિધ્ય વર્તધ્ય મંચશ્વતંત્યઃ Iકતા - ભાવાર્થ - જે ચૈત્યમાં આવનારી વારાંગનાઓ નીલમણિના સમૂહમાં અંધકાર ધારી પોતાના ચપલ હસ્તિને આગળ કરી ભમે છે. કોઈ ઠેકાણે સ્ફટિકમણિથી જુદી પડતી ખોટી દીવાલ ધારી તેને પોતાના હાથથી દબાવે છે. કોઈ ઠેકાણે પોતાનું પ્રતિબિંબ પડેલું જોઈ તેને બીજો કોઈ માણસ છે, એવો ભય રાખી મોટી ફાલ ભરી તેને ઉલ્લંઘન કરી ચાલે છે, આથી તે વારાંગનાઓ પોતાની પાસે રહેલા વિટ પુરૂષોને મુખમાં હસાવે છે. ૫૮