Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 169
________________ श्रीकुमारविहारशतकम् જેવાં મુક્તાફલના હારથી ભમરાઓ ભ્રાંતિ વડે તેમાં આવતા હતા. આવા મનોહર લીલાગૃહ સમીપે અષ્ટાપદની રચના હતી ત્યાં રહેલી આ દેવળની કૌતુક રચના જેમાં પ્રતિબિંબીત થયેલી તેવી જિદ્રોની રત્નની પ્રતિમાઓ વડે જેવાતા તેવા લીલાગૃહમાં પ્રાયઃ સર્વની દષ્ટિ પ્રવેશ કરતી હતી. અહીં કવિ અર્થાતર ન્યાસ અલંકારથી કહે છે કે, સર્વની દષ્ટિ પ્રીતિને અર્થે પ્રવેશ કરે છે. તેથી તે અષ્ટાપદ ઉપર રહેલા જિનેન્દ્રો તેને જોતા હતા. આ ઉપરથી લીલાગૃહની ઉત્કૃષ્ટતા કવિએ દર્શાવી છે. ૧૧૧ औत्सुक्यं कामुकानां मनसि विदधती तात्त्विकानां विवेकं. काष्टामारोपयंती मुहुरुपदिशती धार्मिकाणां जुगुप्साम् । . पांचाली यत्र काचिच्चपलकपिकराकृष्टनीवीनिवेशा.. व्रीडां वृद्धासु हास्यं युवतिषु तनुते कौतुकं बालिकासु ॥११२॥ . अवचूर्णिः- यत्र प्रासादे कामुकानां मनसि औत्सुक्यं विदधती तात्त्विकानां विवेकं काष्टां निश्चयं आरोपयंती मुहुवरिंवारं धार्मिकाणां जुगुप्सां उपदिशती चपलकपिकराकृष्टनीवीनिवेशा काचित् पांचाली वृद्धासु व्रीडां युवतिषु हास्यं बालिकासु कौतुकं तनुते । चपलो यः कपिर्वानरः तस्य यः करस्तेन आकृष्टा या नीवी श्रोणिस्थवस्त्रं तस्या निवेशः प्रवेशों यस्याः સા | ગુગુપ્સા નિવામ્ IIRRા ભાવાર્થ - જે ચૈત્યમાં ચંચલ વાનરના હાથથી જેનું કટીવસ્ત્ર ખેંચાયેલું છે એવી કોઈ પુતલી કામીઓના મનમાં ઉત્કંઠા કરતી, તત્ત્વજ્ઞાનીઓના મનને વિવેકનો નિશ્ચય કરાવતી અને ધર્મી જનોને વારંવાર નિંદાનો ઉપદેશ કરતી થકી, વૃદ્ધ સ્ત્રીઓની લજજા, . યુવતિઓના હાસ્ય અને બાલિકાઓના કૌતુક વધારતી હતી. ૧૧૨

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176