________________
[૧૨૮
श्रीकुमारविहारशतकम्
..
श्रीशुभं भवतु संवत् १५३४ वर्षे ।
अवचूर्णि :- तावदादौ प्रकृतिमलिनधीर्मनुष्यः आस्तां शाश्वतालोकचक्षुर्विधिरपि चतुर्भिर्वकौस्तस्य सौंदर्यलक्ष्मीं वक्तुं किं अलं समर्थः स्यात् अपि तु न । तस्य कस्य ? यस्मिन् त्रिभुवनकुमुदारामचंद्रः क्षीणाशेषाभिलाषो परमलयमयं स्थानं आप्तोऽपि श्रीपार्श्वनाथ: आस्थां आस्थानं चकार । प्रकृत्या स्वभावेन मलिना समला बुद्धिर्यस्य । शाश्वत आलोक उद्योतः स एव चक्षुर्यस्य सः । किं क्षेपार्थः । अलं समर्थः । क्षीणाः I क्षयं नीताः अशेषाः संपूर्णाः अभिलाषा वांछा यस्य सः परमः प्रकृष्टो लयो. ध्यानं स प्रकृतो यस्मिन् परमलयमयः । प्रकृते मयट् । त्रिभुवनं स्वर्भुर्भुवः तात्स्थ्यात्द्व्यपदेश इति न्यायात् सुरासुरनरास्त एव कुमुदारामस्तत्र चंद्र - इव चंद्र: चंद्रसदृश इत्यर्थः । पक्षे रामचंद्रः श्रीहेमाचार्यसहाध्यायी महासौभाग्यवान् श्रीरामचंद्रगणी इति कर्त्तृनाम ॥ ११६ ॥
ભાવાર્થ - પ્રથમ સ્વભાવથી જ મલિન બુદ્ધિવાળા માણસની વાત તો એક તરફ રહી, પરંતુ શાશ્વત - હંમેશના ઉદ્યોતરૂપી નેત્રવાળો વિધિ - બ્રહ્મા પણ પોતાના ચાર મુખથી તે ચૈત્યના સૌદર્યની લક્ષ્મીને કહેવાને શું સમર્થ થાય ? અર્થાત્ ન થાય. કારણ કે, ત્રણ ભુવનરૂપી પોયણાના ઉપવનમાં ચંદ્ર સમાન અને જેમની સર્વ અભિલાષાઓ ક્ષય પામી છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ પરમ ધ્યાનમય એવા સ્થાનનેમોક્ષને પ્રાપ્ત થયેલા છે, તે છતાં જે કુમારવિહાર ચૈત્યમાં આસ્થા (स्थान) पुरीने रखेला छे. ११६
વિશેષાર્થ - આ શ્લોકથી ગ્રંથકાર છેવટે ઉપસંહાર કરીને કહે છે કે, તે ચૈત્યનું વર્ણન મારા જેવા મનુષ્યથી થઈ શકે તેમ નથી, કારણ કે, મનુષ્યની બુદ્ધિ મલિન હોય છે. તેવા મનુષ્યની વાત તો એક તરફ