Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 166
________________ श्रीकुमारविहारशतकम् गीतोद्गारोपहूतश्रुतिभिरभिनवोत्कृष्टनाट्यप्रबंधप्रारंभाक्रांतनेत्रैः स्नपनपरिमलोपार्जितघ्राणमैत्र्यैः । नित्यनैमित्तिकैश्च प्रतिदिवसभवैरुत्सवैरेव यस्य भ्रश्यत्कामार्थकृत्यः स्पृशति पुरजनः कोपि निर्वेदमंतः॥१०९॥ ___अवचूर्णिः- यस्य प्रासादस्य गीतोद्गारोपहूतश्रुतिभिः च पुनः अभिनवोत्कृष्टनाट्यप्रबंध प्रारंभाक्रांतनेत्रैःस्नपनपरिमलोपार्जितघ्राणमैत्र्यैः नित्यैः नैमित्तिकैः प्रतिदिवसभवैरुत्सवैरेव निश्चयेन भ्रश्यत्कामार्थकृत्यः कोऽपि पुरजनः अंतर्मनसि निर्वेदं वैराग्यं स्पृशति । गीतस्य उद्गारा उत्पत्तयः तेषु उपहूता आमंत्रिताः श्रुतयः कर्णा यैरुत्सवैः ॥१०९॥ ભાવાર્થ - ગાયનના ઉદ્દગારોમાં જેમણે કર્ણેદ્રિયોને આમંત્રણ કરેલું છે, નવીન અને ઉત્કૃષ્ટ નાટકોના પ્રબંધના આરંભે જેમાં નેત્રોને દબાવેલા છે અને સ્નાત્રના સુગંધે જેમાં નાસિકા ઈદ્રિયની મિત્રતા પ્રાપ્ત કરી છે એવા જે ચૈત્યના નિત્ય અને નૈમિત્તિક ઉત્સવોથી જેમના કામાર્થના કાર્યો નિશ્ચયથી નાશ પામેલા છે એવો કોઈ નગરજન દયમાં નિર્વેદ - વૈરાગ્યનો સ્પર્શ કરે છે, એટલે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ૧૦૯ વિશેષાર્થ - ગ્રંથકાર આ કાવ્યથી તે ચૈત્યના નિત્ય અને નૈિમિત્તિક ઉત્સવોમાં વૈરાગ્ય રસનું દર્શન કરાવે છે. જ્યારે માણસને વૈિરાગ્ય થાય છે, ત્યારે તેનાં કર્ણદ્રિય, નેત્રંદ્રિય અને નાસિકેંદ્રિય વગેરે પોતાની કામ – વાસનાને છોડી દે છે અને અંતરમાં નિર્વેદ-વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેમ અહીં ચૈત્યમાં આવેલા નગરજનને માટે પણ તેમ બને છે. ત્યાં થતાં સંગીતને લઈને તેની કર્ણદ્રિય, નવીન નાટકો જેવાને લઈને તેનેંદ્રિય અને સ્નાત્ર જલની ખુશબુને લઈને નાસંદ્રિય – તેમાં તલ્લીન બનવાથી તે ઈંદ્રિયોની બીજી કામના નાશ પામે છે. તેથી

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176