Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 156
________________ श्रीकुमारविहारशतकम् विशेषणं । 'कपोतपाली विटंकः' इति नाममाला तेन लीढं व्याप्तं वियत् आकाशं येन तत् ॥१९॥ | ભાવાર્થ - ઉંચા વિટંકથી* આકાશને વ્યાપ્ત કરી રહેલા જે ચિત્યની સુંદર શોભા જેવાને ઉંચી ડોક કરી આદરવાળી દષ્ટિઓને ધારણ કરતા નગરના લોકો એક બીજાને ન જોઈ શકવાથી અને પરસ્પર છાતીઓના સંઘટ્ટને લઈને ક્રોધ ઉત્પન્ન થવાને લીધે રાજમાર્ગની અંદર તેમનો કોલાહલ નિરંતર થયા કરે છે. ૯૯ વિશેષાર્થ - જાહેર રસ્તાની અંદર ચાલતા લોકો ઉચી ડોકે કરી કુમારવિહાર ચૈત્યની શોભાને જોતાં પરસ્પર જોઈ શકતા નથી, તેમ વળી પરસ્પર છાતીઓના દબાવાથી તેમને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી લોકોનો મોટો કોલાહલ થઈ પડે છે. આથી ચૈત્યની સુંદર શોભાનો ઉત્કર્ષ ગ્રંથકારે દર્શાવ્યો છે. ૯૯ दिक्चक्रचुंबिभिरुदंशुशशांककांत, બિત્તિત્વિષાં વિહિપતને પ્રતાઃ | ' व्योमस्थमेतदिति बुद्धिरुदेति यत्र देशांतरादुपयतः सततं जनस्य ॥१०॥ ... अवचूर्णिः- उदंशुशशांककांतभित्तित्विषां दिक्चक्रचुंबिभिः प्रतानैः समूहै: पिहितपीठतले यत्र प्रासादे देशांतरादुपयतः आगच्छतो जनस्य व्योमस्थं आकाशस्थमेतत् इति बुद्धिः सततमुदेति उत्पद्यते । पिहितं आच्छादितं पीठतलं थडाबंधो यस्य तस्मिन् प्रासादविशेषणम् ॥१०॥ * વિટંક શબ્દનો અર્થ છજાં થાય છે, જેની ઉપર પારેવાંઓ બેસે છે તે. તેનું બીજું નામ “કપોતપાલી' કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176