Book Title: Kayvanna Rasmala Author(s): Bhanuben Shah Publisher: Jain Sahitya Prakashak Samiti View full book textPage 8
________________ ())))))))))))))))))))))))) નું નામ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. દાન ધર્મનું માહાત્મ્ય દર્શાવતી આ કથા વર્તમાન અને ભાવિ પેઢી માટે અનન્ય પ્રેરક કૃતિઓ તરીકે સ્થાન ધરાવે છે. પ્રસ્તુત રાસમાળાની પંદર અપ્રકાશિત અને ત્રણ પ્રકાશિત હસ્તપ્રત રચનાસાલ સાથે નીચે આપેલી છે. ૧. ૨. 3. કવિશ્રી દેપાલજી કૃત કયવન્ના વિવાહલઉ (૧૫મીસદી) શ્રી ગુણવિનયજીસૂરિ કૃત કયવના સંધિ (સં. ૧૬૫૪) ૪. ૫. ૬. o. ૮. શ્રી કલ્યાણરત્ન સૂરિ કૃત કયવન્ના શેઠની ચોપાઈ (સં. ૧૬૦૦) ગુણસાગરસૂરિ કૃત કયવના ચોપાઈ (સં. ૧૬૦૬) કવિશ્રી લાલવિજયજી કૃત કયવના સજ્ઝાય(સં.૧૬૮૦) શ્રી વિજ(ન)યશેખર સૂરિ કૃત કયવના ચોપાઈ (સં. ૧૬૮૧) કવિૠષભદાસજી કૃત કયવન્ના શેઠનો રાસ (સં. ૧૦૨૧) શ્રી જયરંગ મુનિ કૃત કયવના શાહનો રાસ (સં. ૧૭૨૧) ૧૧. કવિશ્રી દીપ્તિવિજયજી કૃત કયવના રાસ(સં. ૧૭૩૫) શ્રી મલયચંદ્રજી કૃત કયવન્ના ચોપાઈ (સં.૧૮૬૯) ૯. ૧૦. ૧૨. ૧૩. શ્રી ફતેહચંદ કૃત કવયના ચોઢાળીયું (સં. ૧૮૮૧) ૧૪. શ્રી ગંગારામજી કૃત કયવન્નાકુમાર ચોપાઈ (સં. ૧૯૨૧) ૧૫. શ્રી વિજયધર્મધુરંધરસૂરિ કૃત કયવન્ના સજ્ઝાય (સં. ૨૦૦૫) ૧૬. અજ્ઞાત કૃત કયવના સજ્ઝાય ૧૭. અજ્ઞાત કૃત દાનકુલક બાલાવબોધ (ગદ્ય) કયવના શેઠની કથા (ગધ) ૧૮. શ્રી પદ્મસાગર સૂરિ કૃત કયવના ચતુષ્પદી (સં. ૧૫૬૩) રતનસૂરિજી કૃત કયવના રાસ (સં. ૧૫૦૯ આશરે) અઢાર કૃતિઓમાંથી ત્રણ કૃતિઓ અપ્રકાશિત છે. જૈન સાહિત્યની સમૃદ્ધિમાં ‘કયવન્ના રાસમાળા’ નવલું નજરાણું છે. આવી ચરિત્રાત્મક કૃતિઓ જ્ઞાન અને ચારિત્રનો સમન્વય સાધીને આત્મકલ્યાણમાં શુભ નિમિત્તરૂપ બને છે. ડૉ. ભાનુબેન શાહના નૂતન પ્રકાશનને શુભ ભાવનાથી આવકારું છું અને એમને હાર્દિક અભિનંદેન આપું છું. એમની શ્રુત સાગરની પ્રવૃત્તિના પ્રેરક તરીકે સંસારી બહેન હાલ મહાસતી ઝરણાબાઈ છે, જેઓ શ્રી અજરામર સંપ્રદાયના વિદ્વાન અને આગમવિશારદ પૂ. પ્રકાશચંદ્ર મુનિના શિષ્યા છે. તેમની પ્રેરણાથી ડૉ. ભાનુબેન શ્રુતના ઉપાસક બન્યા છે. તેમની આ જ્ઞાનયાત્રા ઉત્તરોત્તર વૃદ્ધિ પામી શ્રુતજ્ઞાનને સમૃદ્ધ કરવાની સાથે આત્માનું કલ્યાણ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. વૈશાખ સુદ - ૩, અખાત્રીજ તા. ૨૧.૦૪.૨૦૧૫ - ડૉ. કવિનભાઈ શાહ બીલીમોરા ()))))))))))))))))))))))))Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 622