Book Title: Kayvanna Rasmala
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 15
________________ 00000000000000000000000000000000000000000000000000608 (02000000000000000000000હૂછે છે કે 2009 (20) હું જીવનમાં કસોકસની સ્થિતિમાં બે વાર ભેરવાયો. લક્ષ્મીની રેલમછેલ હોવાથી શેઠે પોતાના વૈરાગી છે જે પુત્રને સંસાર રસિક બનાવવા ગણિકાવાસમાં ચાતર્યો. બાર-બાર વર્ષ સુધી ગણિકાવાસમાં રહેતાં રે વાર થયો. લક્ષ્મીએ વિદાય લેતાં નિર્ધન નાયકને જાકારો મળ્યો અને સુખનો સુર્યાસ્ત થયો. હું “ધરતીનો છેડો ઘર' એ ન્યાયે નાયક બાર વર્ષે ઘરે પાછો આવ્યો. મહાનાયિકાએ હું વિશાળ મન રાખી તેને સાચવી લીધો. આર્થિક ભીંસ વધી. સુખ સાહેબીમાં ઉછરેલા નાયકનું આગવું છું હું વ્યક્તિત્વ વ્યાપારના ક્ષેત્રમાં વિકાસ પામ્યું ન હતું. કિસ્મતે કરવટ બદલી અને નાયક પરદેશની ખેપે ? હું નીકળ્યો. ત્યાં અચાનક તેનું અપહરણ થયું. વારસદારની પેરવીમાં તેનું પ્રારબ્ધ કોઈ કોટિધ્વજ હું હિં શેઠને ત્યાં ખેંચી ગયું. શેઠને ત્યાં રજવાડી સુખો ભોગવતાં બાર વર્ષ વ્યતીત થયાં. વારસદાર મળતાં જ હિં સ્વાર્થી શેઠાણીએ એકાએક વણઝારાની વસ્તીમાં સ્થળાંતર કરાવ્યું. પુનઃ સુખનો સૂર્યાસ્ત થયો. હિ આ દુઃખ લાંબું ન ટક્યું. પરદેશથી ફૂટી કોડી કમાઈને ન લાવનાર નાયકને એકાએક, & અણધારી રીતે ૯૯ કરોડ સોનૈયાનો મહાલાભ થયો! એટલું જ નહીં રાજવી કુટુંબનો જમાઈ બન્યો!! બુદ્ધિનિધાન અભયકુમાર જેવા કલ્યાણ મિત્રનો ભેટો થયો. છડેચોક તેના સૌભાગ્યની પ્રશંસા થવા છે લાગી. પુણ્યશાળી કયવન્ના શેઠને ત્યાં વાંભવાંભ સુખોની છોળો ઉછળતી હતી. આવા અઢળક છે સુખોને ઠેલી શેઠ શિવરમણીને ભેટવા ઉત્સુક બન્યા. ખરેખર! સુપાત્ર દાનના ઉત્કૃષ્ટ ફળે તો હદ જ 3 વટાવી નાંખી ! ભગવાનના ૧૪૦૦૦ સંતોની હરોળમાં કયવન્નામનિએ સ્થાન મેળવ્યું. શાસ્ત્રકારો કહે છે, “જીવનમાં એકવાર પણ જો ઉત્કૃષ્ટ સુપાત્ર દાન આપવાનો અવસર છે સાંપડે અને તે સમયે દાન આપતાં દાતાના હદયમાં હર્ષ અને આનંદની છોળો ઉછળતી હોય તો જીવ છું તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી શકે છે, પરંતુદાન સદોષ હોય, ભાવોની મંદતા હોય, પાત્ર અશુદ્ધ હોય છું તો હજારો વારદાન આપવા છતાં વિશેષ ફળ મળતું નથી.” સુભાષિત સંગ્રહમાં કહ્યું છે કે, “કરેલાં શુભ કાર્યને કોઈની સમક્ષ પ્રગટ ન કરવું. જે હું સત્કાર્યના ગાણા ગાવાથી પુણ્ય ખલાસ થઈ જાય છે, તેનું ફળ મળતું નથી. જો પ્રગટ જ કરવું હોય તો શું હું પોતાના દુષ્કૃત્યોને પ્રગટ કરો.” આહીર બાળકેદાન આપી, સંગમ ભરવાડની જેમ જ ગુપ્ત રાખ્યું અને મનોમન દાનની હું અનુમોદના કરી. જેના કારણે તેને અણધાર્યો લૌકિક અને લોકોત્તરલાભ થયો. આમ, આત્માના ભવ્યતાના વિકાસમાં દાન એ પરમ મંગલ છે. દાનધર્મનો મહિમા ફિ વર્ણવતી ‘કયવન્ના ચરિત્ર'ને વિદ્વાન કવિઓએ રાસ, ચોપાઈ, પ્રબંધ, સંધિ, સક્ઝાય, ચોઢાળીયારૂપે ટ્ર ઢાળી રોચક શૈલીથી આલેખી છે. પ્રસ્તુત કયવન્ના રાસમાળા'માં માર ગુર્જર ભાષામાં ગુંથાયેલી આ કથા ૧૮-૧૮ જેટલા જ & ગુર્જર કવિઓના હાથે ઉતરી છે. તેમાંથી ૧૫ અપ્રકાશિત ગુર્જર કવિઓની કાવ્ય પ્રસાદીનું પ્રથમવાર હૈ 8 પ્રકાશન થઈ રહ્યું છે. ત્રણ પ્રકાશિત કૃતિઓની પુનઃ વાચના પણ કરવામાં આવી છે. આ ગ્રંથના જન્મ સુધીમાં એકાવતારી યુગપુરુષ પ.પૂ. શ્રી અજરામરજી સ્વામીના છે. છે અનરાધાર આશીર્વાદ અને મારા હિતચિંતક પ.પૂ. ઝરણાકુમારીજી તથા પ.પૂ. સંસ્કૃતિકુમારી છે કે સ્વામીના શુભાશિષથી ગ્રંથ અવતરણ સુધીનું કાર્ય હેમખેમરીતે પૂર્ણ થયું. આ શોધયાત્રામાં પ. પૂ. આ. શ્રી મુનિચંદ્રસૂરિજી, તથા પ. પૂ. આ. શ્રી વિજયહેમચંદ્ર ? 99090 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 622