Book Title: Kaverina Jaldhodh Author(s): Madhavrav B Karnik Publisher: Vidyarthi Vachanmala View full book textPage 6
________________ વિદ્યાર્થી વાચનમાળા−૮ ટેકરી ઉંપર જઇને ઊભા રહે, તેા તમને સામેથી સરી આવતાં સાનેરી કિરણાને ઝીલીને આગળ દેડતી કાવેરી, એકાદ રમતિયાળ કુમારિકા રમતી હેાય તેવી દેખાશે. ૪ કૂંગ દેશના પથરાળ પાત્ર અને કિનારાની વચ્ચેથી, વીણાના તારા જેમ મંદગતિએ હાલે છે: તેવી મંદગતિએ કાવેરી વહી જાય છે, એના અને કિનારાઓ એવા જ પથરાળ અને ઊંચા છે અને તેમના ઉપર સુંદર લીલા ઝાડાની મેટી ઘટા વ્યાપી રહેલી છે. અહીં ચામાસામાં નદીના દેખાવ ઘણા જ સુંદર બને છે. ઉનાળામાં જળ સુકાઈ જાય છે ત્યારે કાઈ પણ સ્થળેથી પગે ચાલીને નદીને આ પારથી પેલે પાર જઈ શકાય છે. ચામાસામાં જ્યારે વર્ષા ઋતુ મદગળત! મેઘધારાનું લશ્કર લઇ ને તૂટી પડે છે, ત્યારે પ્રત્યેક સ્થળે નદીની ઊંડાઈ વીસથી ત્રીસ ફૂટ જેટલી ાય છે. આ વિભાગમાં કુદરતની રૂપરાણી સમી બીજી કેટલીક નાની નદીએ મહારાણી કાવેરીને પેાતાના હિસ્સા આપવા દોડતી આવીને તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28