________________
વિદ્યાર્થી વાચનમાળા ૮
૧૪
સ્થળ છે; અને આવિદ્યુગૃહમાંથી જે વિદ્યુલાઈના શરૂ થાય છે, તે આખા જગતની વિદ્યુલાઇનામાં સૈાથી મોટામાં મેાટી છે.
કાવેરીને કિનારે યેદાતાર, શ્રીરંગપટ્ટમ્, અને તાલુકાડ નામનાં શહેર આવેલાં છે. યદાતાર અને શ્રીરંગપટ્ટમ્ જાણીતાં શહેરા છે. તાલકાડ પ્રાચીન કાળમાં બહુ મોટુ અને સમૃદ્ધ શહેર હતું, પણ આજે તે તે ખ ંડેર અવસ્થામાં આવી ગયું છે. કાવેરીના આ પ્રદેશમાં મગરો મોટી સંખ્યામાં જોવામાં આવે છે, પરંતુ તેઓ માછીઆને કવચિતજા કરે છે. અન્નપૂર્ણા કાવેરીનુ પરોપકારનું મહાવ્રત આ મગરો પણ પાળી રહ્યા છે. આ મગરોને પવિત્ર માનવામાં આવે છે અને યેદાતાર અને રામનાથપુર ગામા આગળ તેમને બ્રાહ્મણા અને યાત્રાળુઓ ખાવાનું આપે છે. મગરોને બહાર મળવામાં પ્રવાસીઓને એક જાતની ગમ્મત પડે છે. ધેાધના વિશાળ પ્રદેશથી અથવા તેની આસપાસથી કાવેરીની અનેક શાખાઆ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org