________________
૧૮
વિદ્યાથી વાચનમાળા-૮
હજાર ઘનફૂટ પાણી વહી જાય છે. - કાવેરી નદીમાંથી વહી જતા અખૂટ જલરાશિને રોકીને તેને ઉપયોગ ખેતીવાડીના કાર્યમાં કરવાને કલ્યાણપ્રદ વિચાર પહેલવહેલ. દક્ષિણના ચાલવંશના મહારાજાઓને સૂઝ હતો. અને તેમણે અગિઆરમા સૈકામાં કાવેરી નદીમાંથી એક વિશાળ નહેર બેદી હતી. આ નહેર ૧૦૮૦ ફૂટ લાંબી હતી. તેની ઓછામાં ઓછી પહોળાઈ ૪૦ ફૂટ હતી અને વધારેમાં વધારે પહોળાઈ ૬૦ ફુટ જેટલી હતી. આ નહેર શ્રીરંગપટ્ટમ નજીક થઈને પસાર થતી હતી અને તેથી કાવેરી અને કોલેરૂનના પ્રવાહો એક થઈ શક્યા નહોતા. આમ કરીને કાવેરીને પ્રવાહ તાજેર જિલલા તરફ લઈ જવામાં આવ્યો હતે. આ પ્રચંડ નહેર હજી પણ અસ્તિત્વમાં છે અને તે “વડી નહેર એ નામથી ઓળખાય છે.
મદ્રાસ વિભાગમાં અંગ્રેજી અમલ શરૂ થયા પછી, અંગ્રેજોએ આ વડીનહેરને નવેસરથી પુનરુદ્વાર કર્યો છે અને નહેર ઉપર રાહદારીઓને માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org