________________
કાવેરી
૧૭
પરંતુ તે વહાણા દ્વારા કાંઇ મેટા વેપાર ચાલત નથી, માત્ર થાડુ ઘણુ વાંસકામ વહાણા મારફત વેચવા માટે લઈ જવામાં આવે છે. કાલેફનમાં કેટલાક માઈ લેા સુધી વેપારી વડાણા ફરી શકે છે અને તેથી થોડા ઘણા વ્યાપાર ચાલે છે.
કાવેરી અને તેને મળનારી બીજી નદીઓદ્વારા કાવેરી જે પાણી લાવે છે, તેના ઉપયાગ હૈસુરના વિશાળ પ્રદેશમાં ખેતીના કાર્ય માટે કરવામાં આવે છે અને તેથી સે કડા એકર જમીનને પાણી મળે છે. તે જ પ્રમાણે મદ્રાસ ઇલાકાના કોઈમ્બ અને ત્રિચીને પલ્લી જિલ્લામાં પણ એવા જ બહેાળા પ્રમાણમાં કાવેરીના પાણીના ઉપયોગ ખેતીના કાર્ય માટે થાય છે. હૈસૂર અને મદ્રાસના ઉપરોકત બે જિલ્લાઓની ખેતીવાડી વિષેની જે જાહેાજલાલી દેખાય છે, તે આ કાવેરીની કૃપાનું જ પરિણામ છે.શ્રીરંગપટ્ટમ્ શહેર પાસે જ્યાંથી કાવેરી, કાવેરી અને કાલેન એવા બે ભાગેામાં વિભકત થઈ જાય છે, ત્યાં રેલનાં પાણીના ધસારે ખૂબ રહે છે અને ત્યાંથી દર સેકંડે ૩ લાખ ૧૩
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org