________________
કાવેરી
૨૧.
આગળ વધીને કાવેરી એક સામાન્ય નદીના રૂપમાં વહીને સમુદ્રને મળે છે.
મદ્રાસ ઇલાકામાં પણ આ નદીના પાણીને હજી મોટા પ્રમાણમાં ખેતરોના ઉપગમાં લેવા માટેના પ્રયત્નો શરૂ થયા છે અને તે માટે નવા. બાંધકામે યોજાયાં છે. વિદેશી યાત્રીઓ, જેઓ ભારતને પ્રવાસ ખેડવા આવે છે, તેઓ કાવેરીના આ નહેર પ્રદેશ અને તેના આ સુંદર જળધોધનાં દર્શન કર્યા વિના કદી રહેતા નથી.
કાવેરીને જળધોધ જ્યાં પડે છે, ત્યાં સુધી હેડી કે પનાઈમાં જઈ શકાતું નથી, કારણ કે હબી જવાની ધારસ્તી રહે છે. પણ ધોધ આઘેથી જોઈ શકાય છે. કઈ ભારતવાસીએ તેના જીવનમાં એકવાર પણ ભારતયાત્રા કરીને આ જળધોધનાં દર્શન કર્યા નથી. તેણે માની લેજો કે કુદરતના એક મહાન અને સુંદર કાર્યને જોવાનું તજી દીધું છે.
કાવેરી “દક્ષિણની દેવીછે, એમ કહીએ તો પણ ચાલે. કારણ કે તેના જ જળથી હજારો વાર જમીનને પાણી મળ્યું છે અને સઘળો પ્રદેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org