________________
કાવેરી
૧૩
શિવાસમુદ્રમ્ નજીક આવેલા આ શકિતગૃહપાવરહાઉસથી કોલરની સેનાની ખાણ ૯૨ માઈલ દૂર છે. ત્યાં પ્રચંડ રાક્ષસીયંત્રો ગોઠવવામાં આવ્યાં છે. આ યંત્રો ચલાવવામાં તથા શહેરમાં દીવા વગેરે સારુ ઉપલું શકિતગૃહ વિદ્યુતશકિત પૂરી પાડે છે.
તે ઉપરાંત અહીંથી ૫૯ માઈલને અંતરે બેંગલોર શહેર આવેલું છે. એ બેંગલોર શહેર માટે જોઈત વિઘતપ્રવાહ પણ એજ શક્તિગૃહ પર પાડે છે. ઈ. સ. ૧૯૦૨ના વર્ષમાં આ શક્તિગૃહચાર હજાર અશ્વશક્તિ જેટલું વિદ્યુતબળ પૂરું પાડતું હતું. સાચા કામમાં પુષ્કળ વધારો કર્યા પછી ઈ.સ. ૧૯૦૫માં ૬૫૦૦ અશ્વશક્તિ જેટલું બળ પ્રસ્તુત જળધોધથી ઉત્પન્ન થયું હતું. તે પછી આજ સધીમાં નવા સાંચાકામે ગેદવાયાં છે અને વધુ અને વધુ બળ ઉત્પન્ન કરવામાં સફળ પ્રયત્નો થઈ રહ્યા છે.
ભારતમાં જળધોધથી પ્રચંડ વિદ્યુતશક્તિ ઉત્પન્ન કરવામાં આવતી હોય, એવું આ એક જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org