________________
-
--
-
--
-
--
--
કાવેરી
દેના બે રક્ષકે જય અને વિજય છે અને દૈત્યોના બે દ્ધાઓ શુંભ અને વિશું છે તેવાજ જાણે ચંડિકા રૂપી મહાશક્તિ કાવેરીના બે મહા સુભટે તે આ બે જલધોધ છે. પાણીના પ્રચંડપ્રવાહ રાક્ષસી વેગથી ધસી આવી, ભયંકર કાન ફાડી નાખે એવા અવાજો સાથે નીચે આવેલી ખડકાળ જમીન ઉપર પડે છે. એ પછડાવાથી ફીણના વાદળાના ગોટેગોટા બની આકાશમાં ઊડે છે. તેથી અદ્ભુત સુંદરતાભર્યું દશ્ય ખડું થાય છે.
આ ફીણના ગોટા માઈલ સુધી આકાશમાં વ્યાપતા, કાવેરીની કીર્તિકથા ગાતા, વાતાવરણના અણુઅણુમાં ફરી વળે છે. પૂર્વ તરફને ધોધ વર્ષાઋતુમાં પા માઈલથી વધારે પહોળા વિસ્તારમાં વ્યાપી જાય છે ત્યારે અપૂર્વ પ્રાકૃતિક દશ્ય નજરે પડે છે. અન્ય હતુઓમાં ઘધની મુખ્ય શાખાઓ ધસારાબંધનીચે વહે છે, ત્યારે તેમની મધ્યને કેટલોક ભાગકેરો રહી જાય છે. આથી ધોધ ઘડનાળ આકાર બની જાય છે. ધોધ નીચેના પાર ઉપર ત્રણસે વીસ ફૂટની ઊંચાઈએથી આવીને પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org