________________
વિદ્યાર્થી વાચનમાળા ૮
મનેાહરતા અને સુંદરતા કલમ વર્ણવી શકે? કદી નહિ! એ સુંદર દેખાવને આબેહુબ રીતે પીંછી આલેખી શકે? જરાય નહિ. ત્યારે એ દૃશ્યને કેમેરા ઝડપી શકે? તે જરૂર બને. પણ કેમેરાએ ઝડપેલી દયની છબીથી, તમને એ ધાધની સુંદરતાના ખ્યાલ કદી નહિ આવે. કુદરતે આ ધોધ પર સાંદર્ય ના સાગર ઠાલવ્યા છે, ભવ્યતાને ભારેભાર વરસાવી મૂકી છે અને સાક્ષાત્ પ્રકૃતિ અહીં જલધેાધના રૂપમાં જલક્રીડા કરી રહી છે. કદાચ એ દેખાવ નીચે પ્રમાણે વર્ણવી શકાય:
૧૦
શિવસમુદ્રમ્ આગળ આ ભવ્ય ધેાધ જગતના જીવનને જોઇ ઉપહાસના છાંટણા છાંટતાનિ ળ પણે ઊભા છે. અહીં નદીના પ્રવાહ ઉત્તરપૂર્વ દિશાએ વહે છે અને તેની બે શાખાઆ બને છે. તે પછી બે શાખાઓ રૂપે આગળ વધી ત્રણસેાવીસ ફૂટની ઊંચાઈએથી નદી ધાધ રૂપે પડે છે. પ્રથમ ધેાધને અહીં ના લાકા ગગાચાકીના નામથી આળખે છેઅને બીજા પૂર્વ તરફના ધોધને ભાર ચાકીના નામથી પીછાને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org