________________
વિદ્યાથી વાચનમાળા-૮
શ્રીરંગપટ્ટમને પૂલ ૧૪૦૦ ફટ લાંબે છે અને તેને વેલેસ્લી પુલ નામ આપવામાં આવ્યું છે. આ પલ હિંદમાં શ્રી. વેલેલી ગવર્નર પદે હતા ત્યારે એટલે ઈ. સ. ૧૮૦૩ અને ઈ.સ. ૧૮૦૪ ની વચ્ચે બંધાયે હતો. મહેસરના સુવિખ્યાત દીવાન શ્રી. પુરસૈયાની કારકીર્દિમાં આ મહાન કાર્ય પાર પાડવામાં આવ્યું હતું.
શિવસમુદ્રને પૂલ ૧૫૮૦ ફુટ લાંબે છે, અને તેને મદ્રાસ ઇલાકાના ગવર્નર લુશીંગ્ટનના નામ ઉપરથી લુશીંગ્ટન પૂલ કહેવામાં આવે છે. આ પુલ ઈ. સ. ૧૮૩૦થી ઈ. સ. ૧૮૩રની વચ્ચે બાંધવામાં આવ્યું હતું. કોઈ ગૌરવશાળી ગૌરવવંતી ભૂપાળનીહાથણી, માઝા મૂકીને દોડતી હોય; અને તેને અંકુશમાં લેવા બે વજા દેહી મહાવતો અંકુશ લઈને અડગ પગલે ઊભા રહે, તેમ બ્રહ્મકુમારી કાવેરીના વહી જતા પ્રચંડ જળરાશિને રોકતા આ બંને પૂલ ભવ્યતા, ઉત્તમતા અને સુંદરતામાં એકબીજા સાથે અપૂર્વ હરીફાઈ કરી રહે છે. પહેલો પૂલ સુંદર છે, પણ પ્રમાણમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org