Book Title: Kaverina Jaldhodh
Author(s): Madhavrav B Karnik
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 9
________________ કાવેરી લાખ બાર હજાર એકરથી વધારે વિશાળ ભૂમિ ઉપર કાવેરીનાં અમૃતજળ પથરાય છે. આ નહેરાનાં પાણીની મ્હેસુર સરકારને સાત લાખ રૂપિયાથી વધારે આવક થાય છે. આ નહેર પૈકીની સૈાથી સુંદર નહેર ૭૨ માઈલ જેટલી લાંબી છે. બીજી એ મેટામાં મોટી નહેરા ૪૧ માઈલ જેટલી લાંબી છે. આ નહેરોને આરંભ હૈસુરના મહારાજા શ્રીમાન ચીકાદેવરા જના સમયમાં એટલે ઈ. સ. ૧૬૭૨ થી ઈ. સ. ૧૭૦૪ સુધીમાં કરવામાં આવ્યા હતા. કાવેરી નદીનું પ્રશાંત વહેણ હેસુર પ્રદેશમાં પચાસેક માઈલના વિસ્તારમાં બે ટાપુએ સરજે છે: એક શ્રીર’ગપટ્ટમ્ અને બીજો શિવસમુદ્રમ્. શ્રીરંગપટ્ટમુના ટાપુ ત્રિચીનેાપલ્લી જિલ્લામાં દક્ષિણ ઢોળાવ તરફ પૂજનીય ગણાય છે. બને ટાપુએ ઉપર પૂલા બાંધવામાં આવ્યા છે. આ લેા ભવ્ય, સુંદર અને નક્કર પથ્થરોના થાંભલાએ ઉપર બંધાયા છે. વજાદેહી આ થાંભલાએ અજિત યાદ્દા સમા નદીના ખડકાળ પાત્રમાં ઊભા છે. Jain Education International For Personal & Private Use Only ७ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28