SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાર્થી વાચનમાળા−૮ ટેકરી ઉંપર જઇને ઊભા રહે, તેા તમને સામેથી સરી આવતાં સાનેરી કિરણાને ઝીલીને આગળ દેડતી કાવેરી, એકાદ રમતિયાળ કુમારિકા રમતી હેાય તેવી દેખાશે. ૪ કૂંગ દેશના પથરાળ પાત્ર અને કિનારાની વચ્ચેથી, વીણાના તારા જેમ મંદગતિએ હાલે છે: તેવી મંદગતિએ કાવેરી વહી જાય છે, એના અને કિનારાઓ એવા જ પથરાળ અને ઊંચા છે અને તેમના ઉપર સુંદર લીલા ઝાડાની મેટી ઘટા વ્યાપી રહેલી છે. અહીં ચામાસામાં નદીના દેખાવ ઘણા જ સુંદર બને છે. ઉનાળામાં જળ સુકાઈ જાય છે ત્યારે કાઈ પણ સ્થળેથી પગે ચાલીને નદીને આ પારથી પેલે પાર જઈ શકાય છે. ચામાસામાં જ્યારે વર્ષા ઋતુ મદગળત! મેઘધારાનું લશ્કર લઇ ને તૂટી પડે છે, ત્યારે પ્રત્યેક સ્થળે નદીની ઊંડાઈ વીસથી ત્રીસ ફૂટ જેટલી ાય છે. આ વિભાગમાં કુદરતની રૂપરાણી સમી બીજી કેટલીક નાની નદીએ મહારાણી કાવેરીને પેાતાના હિસ્સા આપવા દોડતી આવીને તેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005416
Book TitleKaverina Jaldhodh
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy