Book Title: Kaling Chakravarti Maharaja Kharwel Author(s): Kashiprasad Jaiswal Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ કલિંગ-ચક્રવતી મહારાજા ખારવેલ (શિલાલેખનું વિવરણ) [લે સ્વ વિદ્યામહોદધિશ્રીકાશપ્રસાદ જાયસ્વાલ એમ.એ.] હિંદ-ઈતિહાસને પુનરૂદ્ધાર એક આશ્ચર્યજનક વસ્તુ છે. ગુપ્ત રાજાઓની વિગતે કોણ જાણતું હતું ? રાંદ્રગુપ્ત મૌર્યની કીરિ વિશાખાદત્તના સમય સુધી અને શું ભારતેશ્વરેની કહાણી કાલિદાસના સમય સુધી જીવંત રહી શકી, પણ એ પછીના ગ્રંથો દ્વારા આપણે આજે એમને ઓળખતા થયા છીએ. પરંતુ સમુદ્રગુપ્ત, કર્ણ કલચૂરી અને ખાલ–કે જે ચંદ્રગુપ્ત મૌર્ય તથા નેપોલીયન કરતાં જરા ય એ છે કે ઉતરતો ન હતો, એટલું જ નહિ બલકે એમના કરતાં કઈ કઈ અંશે ચડીયાતું હતું, તેનું નામ-નિશાન પણ આપણા ગ્રંથભંડારમાં નથી. એનો ઈતિહાસ, એના વખતમાં લખાયેલા સમસામયિક લેખ, પત્થર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186