________________
જીવવિચાર પ્રકરણ
પર્યાપ્ત : જે એકેન્દ્રિય જીવો પોતાની પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ એ ચાર પર્યાપ્તિઓ પૂરી કર્યા પછી મરે, તે પર્યાપ્ત. અને એ પર્યાપ્તિઓમાંની પ્રથમની ત્રણ પૂરી કરી ચોથી પૂરી કર્યા વિના જ મરે, તે અપર્યાપ્ત એકેન્દ્રિય
સમજવા.
૮૨
એકેન્દ્રિયને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. માટે તેઓ એકેન્દ્રિય કહેવાય છે.
ત્રસ જીવો બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ૧. કેટલાક બેઇન્દ્રિય જીવો
સંઘ-વડુય-મંડુલ, પત્તોય-ચંદ્રા-અનસ-નહેરૂં । મેઇ-િિિમ-પૂયા, વેડુંયિ માવાાડું / શ્યા અન્વય : સંહ-વધુથ-માંડુન, ખતોય-ચંળળ-અનસ-નહારૂં | મેહરિ-ઝિમિ-પૂયા, વેડુંયિ માફવાહારૂં ॥ ॥ શબ્દાર્થ
સંખ- શંખ, કવડ્ડય- કોડા, ગંડુલ- ગંડોલા, અલસઅળસીયા, જલોય- જળો, ચંદણગ-આયરિયા-આચાર્ય સ્થાપનામાં વપરાય છે તે. લહગાઈ- લાળીયા વગેરે, મેહરિ- મામણમુંડા, કિમિ- કરમીયા, પૂયરગા- પોરા, માઈવાહાઈ-ચૂડેલ વગેરે, બેઇન્દ્રિય - બેઇન્દ્રિય (જીવો) ૧૫.