Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 132
________________ જીવવિચાર પ્રકરણ ૧૧૫ ગર્ભજ ભુજપરિસર્પના શરીરની ઉંચાઈ ૨ થી ૯ ગાઉ. ગર્ભજ ચતુષ્પદના શરીરની ઉંચાઈ ૬ ગાઉ ગર્ભજ ખેચરના શરીરની ઉંચાઈ ૨ થી ૯ ધનુષ છે ગર્ભજ મનુષ્યના શરીરની ઉંચાઈ ત્રણ ગાઉ હોય છે. મનુષ્યોની આ વધારેમાં વધારે ઉંચાઈ દેવકુર અને ઉત્તરકુરુ ક્ષેત્રમાં હોય છે. તેમજ ભારત-ઐરાવતના સુષમસુષમ નામના પહેલા આરામાં હોય છે. છ ગાઉના ચતુષ્પદો દેવકુર-ઉત્તરકુરુમાં હોય છે. ૭. દેવોના શરીરની ઉંચાઈ इसाणंत-सुराणं, रयणीओ सत्त हुंति उच्चत्तं । સુગ-યુગ-યુગ-વ-વિજ્ઞ-પુત્તવિવેરિફાળો રૂરૂ I अन्वयः ईसाणंत-सुराणं उच्चत्तं सत्त रयणीओ हुंति । ટુ-તુલા-કુન-૨૩ોવિજ્ઞાપુત્તવિવા -પરિહાખી. રૂરૂ | શબ્દાર્થ ઈસાણ-અંત-સુરાણ-ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની. ઉચ્ચત-ઉંચાઈ, સત્ત-સાત, રણીઓ- હાથ, દુગ-દુગ-દુગ-ચઉગેવિન્જયુત્તરે-બે, બે, બે, ચારે રૈવેયક અને અનુત્તરમાં (ઈ) ક્રિક્કિ-પરિહાણી-એક એકની પરિહાણી-ઓછાશ. ૩૩. ગાથાર્થ ઈશાન દેવલોકના અંત સુધીના દેવોની ઉંચાઈ સાત હાથ છે (પછી) બે, બે, બે, ચાર, રૈવેયકો અને અનુત્તરોમાં એક રથિન

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154