Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૪ જીવવિચાર પ્રકરણ ગહન અને ભયંકર આ (સંસાર) માં અનાદિ અનંતકાળ ઘણા વખત સુધી ભમ્યા છે અને ભમશે. ૪૯. સામાન્ય વિવેચન પ્રાણવિયોગરૂપ મરણો અને યોનિઓ એટલે જન્મસ્થાનો. એ બે સંસારની ગંભીરતા અને ભયંકરતાના મુખ્ય મથકો છે. એવા ભયંકર સંસારમાં અનાદિથી જીવો ભમે છે, તે ભમવામાંથી બચવાનો ઉપાય જિનેશ્વર પ્રભુનો ઉપદેશ જ છે. જ્યાં સુધી એ ઉપદેશ સાંભળ્યો ન હોય, તેનો સાર સમજ્યા ન હોય, અને તે પ્રમાણે આચરણ કર્યું ન હોય, ત્યાં સુધી તે ભયંકર સંસારમાંથી છૂટી શકાતું નથી અને અનંતકાળ ભમવું પડે છે. માટે જો તે રખડપટ્ટીમાંથી છૂટવું હોય, તો પ્રભુના ઉપદેશને અનુસરવું. આ સિવાય બીજો ઉપાય નથી. કોઈ ઠેકાણે મમિયા, મમનિત માહિત્તિ- એવો પણ પાઠ છે. ૫. (યોનિદ્વાર ચાલુ) ઉપદેશ ता संपइ संपत्ते, मणुअत्ते दुल्लहे वि संमत्ते । સિરિતિકૂરિ-સિક્કે, વદ મો ! થમે | ૧૦ अन्वयः ता संपइ दुल्लहे वि, मणुअत्ते संमत्ते संपत्ते । મો ! સિરિ-સંતિકુરિસિદ્, થમ્બે ૩ રે I G૦ છે. શબ્દાર્થ તા-તેથી, સંપઈ- હવે, દુલ્લહેવિ- દુર્લભ છતાં પણ, મણુઅ7-મનુષ્યપણું, સમ્મત્તે સમ્યકત્વ, સંપત્ત-મથે છતે, મળે છે તો, સિરિ-સંતિ-સૂરિ-સિક્રે-શ્રી શાંતિસૂરિશિષ્ટ, શ્રી-જ્ઞાનાદિલક્ષ્મી,

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154