Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૬ જીવવિચાર પ્રકરણ “આ ગ્રંથના કર્તા શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજ છે.” એમ ગર્ભિત રીતે કર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. ૫૦ ૩. ગ્રંથનો ઉપસંહાર एसो जीव-वियारो, संखेव-रुईण जाणणा-हेउ । संखित्तो उद्धरिओ, रुद्दाओ सुय-समुद्दाओ ॥ ५१ ॥ अन्वयः एसो जीव -विचारो, रुद्दाओ सुय-समुद्दाओ। મોિ, સંવા , બાપા દેવ-વિત્તો ૨ / શબ્દાર્થ એસો-આ, જીવ-વિયારો-જીવવિચાર, સંખેવUણ-થોડી બુદ્ધિવાળાઓને, જાણણા-હેઊસમજાવવા માટે. રુદ્દાઓ-ગંભીર, સુય-સમુદાઓ-શાસરૂપી સમુદ્રમાંથી, સંપિત્તો-ટુંકાવેલો, ઉદ્ધરિઓ- લીધો છે. ૫૧. ગાથાર્થ આ જીવવિચાર-જીવોસંબંધી વિચાર ગંભીર આગમ-શ્રુત રૂપ સાગરમાંથી સંક્ષેપરુચિવાળા જીવોને સમજાવવા સંક્ષેપટુંકારૂપે ઉદ્ધત કર્યો છે. સારરૂપે તારવ્યો છે.૫૧. (અવતરણ, ગાથા, અન્વય, શબ્દાર્થ, ગાથાર્થ અને સામાન્ય વિવેચન સહિત શ્રી જીવવિચાર પ્રકરણ સંપૂર્ણ) જીવવિચાર- વિશેષાર્થ - ૧ ૧. આ પ્રકરણના રચયિતા વાદિવેતાલ શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજનું પ્રભાવવાળું જીવનચરિત્ર પ્રભાવક ચરિત્રમાં છે. ૨. મંગલાચરણમાં એ ભાવાર્થ સમજાય છે કે-જેમ દીવો રાતના

Loading...

Page Navigation
1 ... 151 152 153 154