Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૨ જીવવિચાર પ્રકરણ સામાન્ય વિવેચન પૃથ્વીકાય- ૭ લાખ તે ઇન્દ્રિય- ૨ લાખ અપ્લાય- ૭ લાખ ચઉરિન્દ્રિય- ર લાખ તેઉકાય-૭ લાખ તિર્યંચ પંચેન્દ્રિય-૪ લાખ વાઉકાય-૭ લાખ દેવતા- ૪ લાખ પ્રત્યેક વનસ્પતિકાય-૧૦ લાખ નારકો-૪ લાખ સાધારણ વનસ્પતિકાય-૧૪ લાખ મનુષ્યો- ૧૪ લાખ બેઇન્દ્રિય-૨ લાખ કુલ ૮૪ લાખ ૩. (યોનિદ્વાર ચાલુ) સિદ્ધો ઉપર યોનિદ્વાર સાથે બાકીના પાંચેય તારો પ્રસંગે ઘટાવ્યા છે. सिद्धाणं नत्थि देहो, न आउ कम्मं न पाण जोणीओ । साइ-अणंता तेसिं, ठिई जिणिंदागमे भणिआ ॥ ४८ ॥ अन्वयः सिद्धाणं देहो नत्थि, आउ-कम्मं न, पाण-जोणीओ न । તેહિં હિ ગિલાને, સાફ-મviતા માિયા. ૪૮ છે. શબ્દાર્થ સિદ્ધાણં- સિદ્ધોને. નલ્થિ- નથી, દેહો-શરીર, ન- નથી. આઉકર્મોનું આયુષ્ય કર્મ. સાઈ-અસંતા-સાદિ અનંત, તેસિં- તેઓની, ઠિઈ- સ્થિતિ, જિર્ણોદાગમે- શ્રી જિનેશ્વરોના આગમોમાં. ૪૮. ગાથાર્થ સિદ્ધોને નથી શરીર, નથી આયુષ્ય-કર્મ, નથી પ્રાણો અને યોનિઓ, તેઓની સ્થિતિ શ્રી જિનેશ્વર પ્રભુના આગમોમાં સાદિ અનંત કહી છે.

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154