Book Title: Jivvichar Prakaran
Author(s): Shantisuri, 
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧ ૨ જીવવિચાર પ્રકરણ તમ:પ્રભાના નારકોના શરીરની ઉંચાઈ ૨૫૦ ૦ તમસ્તમઃ પ્રભાના નારકોના શરીરની ઉંચાઈ ૫૦૦ ૦ આ ઉંચાઈ નારકોના સ્વાભાવિક શરીરની છે. ઉત્તરક્રિયની બમણી બમણી હોય છે. નારક પૃથ્વીઓનાં જુદા જુદા થરોમાંપ્રતિરોમાં નારક જીવો રહે છે. તેમાં પ્રતરવાર શરીરની ઉંચાઈ જુદી જુદી હોય છે. તે મોટી સંગ્રહણી વગેરે બીજા ગ્રંથોમાંથી જાણવું. ૪. તિર્યંચો અને મનુષ્યના શરીરની ઉંચાઈ ગર્ભજ તિર્યંચોની ઉંચાઈ जोयण-सहस्स-माणा, मच्छा उरगा य गब्धया हुंति । ઘણુદ-પુહુરં પવિતું, મુઝ-વારી ગાડા-પુત્તે રૂ अन्वयः मच्छा य गब्धया उरगा, जोयण-सहस्स-माणा हुंति । પણુ ઘણુદ-પુત્ત, મમ-વાર ગાડા-પુત્ત રૂ૦ || શબ્દાર્થ મચ્છા-માછલાં, જલચર જીવો, ગબ્બયા- ગર્ભજ, ઉરગાઉર પરિસર્પ જીવો, જોયણ-સહસ્સમાણા- હજાર યોજનના પ્રમાણવાળા, પકખીસુ- પક્ષીઓ, ધણહપુહુર્તા- ધનુષ્યપૃથત્વ, પુહુર્તા-પૃથકત્વ એક અને દશ સિવાય. એટલે ર થી ૯ સુધી. ગાઉ-પુહુર્તા- ગાઉ પૃથકત્વ ભુઅચારી-ભુજપરિસર્પ. ૩૦ ગાથાર્થ માછલાં (જળચર જીવો) અને ગર્ભજ ઉર:પરિસર્પો હજાર યોજનના પ્રમાણવાળા છે. પક્ષીઓ (ખેચર જીવો) ધનુષ્યપૃથકત્વ,

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154