________________
પિતાશ્રીના સ્વવાસથી કૌટુમ્બિક જવાબદારી સવિશેષ પ્રમાણમાં આવી પડી. તે ઉંચકતા ચકતા સ્વમળે અને આપ સુઝથી તેમજ પિતાશ્રીએ જે ધ ધાકિય શિક્ષણ સેવ્યું હતુ તેના આધારે હિંમતભેર અને નિષ્ઠાપૂર્વક ઝવેરાતના ધ ધામા ગતિ–પ્રગતિ કરતા રહ્યા, એટલુ જ નહિ સાથે ખીજા ઉદ્યોગે પધા સ્થાપવાના પણ સપ્રમાણ રસ લીધે, અને પરિશ્રમ ઉઠાવ્યેા. આના અનુક્રમે ૧૯૫૩ મા યુરેપ પ્રવાસ કર્યાં તેના ફળસ્વરૂપ યુરોપની કેટલીક કપનીએ સાથે એજન્સી વિગેરે ધંધાદારી સંબંધ સ્થાપ્યા, આ ગાળા દરમ્યાન એમની મનેભૂમિમાં કેટલીક આતરરાષ્ટ્રિય યાજનાએ પણ આકાર લઈ રહી હતી. ત્યાર ખાદ ૧૯૫૫-૫૬ માં ભારત જુનીયર ચેમ્બરના સંસ્થાપક અને અગ્રણી સભ્ય તરિકે આતરરાષ્ટ્રિય જુનિયર ચેમ્બરની વિશ્વ પરિષદ માં તેમને નિમ ત્રણ મળ્યુ . આ અધિવેશન એડિનબરા (સ્કલેન્ડ) માં ચેાજવામાં આવ્યું હતુ. અત્રેની જુનિયર ચેમ્બરનું પ્રતિનિધિત્વ ઉત્તમ ક્લાએ પાર પાડી તેને માટે વિશ્વ સ સ્થા તરફથી ચાર્ટર (Charter) પણ હાસલ. કરી આવ્યા.
પરિષદના અધિવેશનનુ કાર્ય પૂરૂ થયા ખાદ તેમાથી પરવારીને એમણે ફરી યુરોપના પ્રવાસ કર્યાં. નાખેલ પારિતાષિકના વિજેતા સ્થાપક આલફેડ નાખેલે સ્થાપેલી વિશ્વવિખ્યાત કે પની ડાયનેમીટ નાખેલ (Dynamit Nobel) ની એજન્સી દક્ષિણ ભારત માટે પ્રાપ્ત કરી સાથે બીજી અનેક એજન્સીએ ખાસ કરીને દેશના ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને મેળવી પાછા આવ્યા.
આ પ્રકારના ખાહ્યજીવનની કે વ્યાવહારિક જીવનની પ્રવૃત્તિએ વિશાળ પટ પર પથરાયેલી હાવા છતા એમના આંતર-જીવનની સંસ્કાર વાટિકા તે જ્ઞનાદ્વારની પ્રમળ ભાવનાથી મહેકી રહી હતી. જૈનધર્મ, જૈનદર્શીન, પક્ષાપક્ષ રહિત સર્વાંગી અને સમગ્રદ્રષ્ટિવાળી ધાર્મિક વિચારણા તેમના આતરમનથી કઢિ વિખુટી નહાતી પડી. સંપ્રદાયના વાદ કે મતમતાતરમા પડયા વિના ધર્માંને આચરણમાં મૂકવામાંજ તેમના ભાવ વધારે રહ્યો હતા. શ્રી શ્વેતાંખર સ્થાકવાસી જૈન સંસ્થાઓની ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ હમેશા સક્રિય હતા. પાલનપુર આયંબીલ શાળાના આજીવનદ્રષ્ટી તરીકે જિન શાસનના સુયોગ્ય પગલે ચાલ્યા હતા. ૧૯૪૯ માં ભરાયેલ અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનક વાસી જૈન કેન્સ માં સ પૂર્ણ રીતે અને ધમ રસમાં એકાકાર થઈ ગયા હતા. એ તેમની આધ્યાત્મિક વિકાસ દૃષ્ટિના દ્યોતક પ્રસગ કહી શકાય. એમની માદગી વખતે પણ ધાર્મિક ચર્ચા અને નવકાર મ ત્રમાજ એમનું રટન હતું. સામાજિક ક્ષેત્રે જોતા રસિકભાઇને શિક્ષણ કેળવણીની મામતમાં વધુ રસ હતા. મદ્રાસની કેટલીક નામાકિત અને પ્રથમ પંક્તિની સ સ્થાએ ગણાય છે તેમાં શ્રી શ્વેતાખર સ્થાનકવાસી જૈન એજ્યુકેશનલ સેાસાયટીનું પણ સ્થાન